3.4 KiB
3.4 KiB
જપ્ત કરવું, જપ્ત કરે છે, જપ્ત કર્યું, જપ્તી
વ્યાખ્યા:
“જપ્ત” શબ્દનો અર્થ કોઈકને અથવા કશુક બળજબરીથી લેવું અથવા પકડવું. તેનો કોઈકને હરાવવું અને નિયંત્રિત કરવું તેવો પણ અર્થ થઇ શકે છે.
- જ્યારે લશ્કરી દબાણ દ્વારા શહેરને લઇ લેવામાં આવે છે, ત્યારે તેઓએ જેઓના પર જીત મેળવી છે તે લોકોની કિમતી માલ-મિલકત સૈનિકો દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે.
- જ્યારે રૂપકાત્મક રીતે વાપરવામાં આવે, ત્યારે એક વ્યક્તિને આ પ્રમાણે વર્ણવી શકાય “બીકથી જપ્ત થઇ ગયેલ.” તેનો અર્થ એ કે વ્યક્તિ અચાનક “બીક પર જીત મેળવે છે.” જો વ્યક્તિ “બીકથી થઇ ગયો” હોય તો તેવું પણ કહી શકાય કે વ્યક્તિ “તરત જ ઘણો ભયભીત બન્યો હતો.”
- પ્રસુતિની પીડાના સંદર્ભમાં સ્ત્રીને "જપ્ત કરી લેવું" એટલે તેનો અર્થ એ છે કે દુઃખ અચાનક અને અતિશય છે. તેનું અનુવાદ આમ કહીને કરી શકાય કે તે સ્ત્રી પર દુ:ખ “જીત્યું” અથવા “અચાનક આવી પડ્યું” છે.
- આ શબ્દનો અનુવાદ “નું નિયંત્રણ લેવું” અથવા “અચાનક લેવું” અથવા ઝુંટવી લેવું” એમ પણ કરી શકાય.
- “જપ્ત કરીને તેણી સાથે સુઈ ગયો” અભિવ્યક્તિનું અનુવાદ “તેણી પર પોતાનું નિયંત્રણ લીધું” અથવા “તેણીનું ઉલ્લંઘન કર્યું” અથવા “તેણી પર બળાત્કાર કર્યો” એમ કરી શકાય. આ વિચારનું અનુવાદ એ સ્વીકાર્ય હોય તે ધ્યાનમાં રાખો.
(જુઓ: સોમ્યોક્તિ
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H270, H1497, H2388, H3027, H3920, H3947, H4672, H5377, H5860, H6031, H7760, H8610, G724, G1949, G2638, G2902, G2983, G4815, G4884