2.1 KiB
2.1 KiB
રાણી, રાણીઓ
વ્યાખ્યા:
રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.
- એસ્તેર જ્યારે અહાશ્વેરોશ રાજાને પરણી ત્યારે તે ઇરાનના સામ્રાજ્યની રાણી બની.
- ઇઝબેલ રાણી આહબ રાજાની દુષ્ટ પત્ની હતી.
- શેબાની રાણી એક વિખ્યાત શાસક હતી કે જે સુલેમાન રાજાની મુલાકાતે આવી હતી.
- “રાજમાતા” શબ્દ સામાન્ય રીતે રાજ કરતા રાજાની માતા અથવા દાદી અથવા તો અગાઉના રાજાની વિધવા પત્નીઓ ઉલ્લેખ કરતો હતો. રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.
(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઈરાન શાસક, શેબા)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 10:10
- 1 રાજા 11:18-19
- 2 રાજા 10:12-14
- પ્રેરિતોનાં કૃત્યો 8:26-28
- એસ્તેર 1:16-18
- લૂક 11:31
- માથ્થી 12:42
શબ્દ માહિતી:
- Strong's: H1404, H1377, H4410, H4427, H4433, H4436, H4438, H4446, H7694, H8282, G938