1.9 KiB
1.9 KiB
ખજૂરી, ખજૂરીઓ
વ્યાખ્યા:
“ખજૂરી” શબ્દ એક પ્રકારના ઊંચા, લાંબી લચીલી પાંદડાવાળી ડાળીઓ ધરાવતા વૃક્ષનો ઉલ્લેખ કરે છે. આ ડાળીઓ ઉપરથી એક પંખા આકારે ફેલાયેલી હોય છે.
- બાઇબલમાંનું ખજૂરીનું વૃક્ષ એક ખાસ પ્રકારના ખજૂરીના વૃક્ષનો ઉલ્લેખ કરે છે જેને “ખજૂરી” નામના ફળ આવતા હતા. તેના પાંદડા પીંછા સમાન હોય છે.
- ખજૂરીના ઝાડ લાક્ષણિક રીતે ગરમ ભેજવાળી આબોહવામાં ઊગે છે. તેમના પાંદડા બારે માસ લીલા રહે છે.
- જ્યારે ઈસુ ગધેડા પર સવાર થઈને યરૂશાલેમમાં પ્રવેશતા હતા ત્યારે, લોકોએ તેમની આગળ જમીન પર ખજૂરીની ડાળીઓ બિછાવી.
- ખજૂરીની ડાળીઓ શાંતિ અને વિજયની ઉજવણીનો સંકેત આપે છે.
(આ પણ જૂઓ: ગધેડું, યરૂશાલેમ, શાંતિ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3712, H8558, H8560, H8561, G5404