1.5 KiB
1.5 KiB
કુલીન, ઉમરાવો, ઉમરાવ, ઉમરાવો#
વ્યાખ્યા:
“કુલીન” શબ્દ જે ઉત્તમ અને ઉચ્ચ કક્ષાની હોય તેવી બાબતનો ઉલ્લેખ કરે છે. “ઉમરાવ” એવો વ્યક્તિ છે કે જે ઉચ્ચ રાજકીય અથવા તો સામાજિક વર્ગનો સદસ્ય છે. “કુલીન જન્મ” વાળો વ્યક્તિ એ છે કે જે ઉમરાવ તરીકે જન્મ્યો હતો.
- એક ઉમરાવ ઘણી વાર રાજ્યનો અધિકારી અને રાજાનો ઘનિષ્ટ સેવક હતો.
- “ઉમરાવ” શબ્દનો અનુવાદ “રાજાના અધિકારી” અથવા તો “સરકારી અધિકારી” તરીકે પણ કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H117, H678, H1281, H1419, H2715, H3358, H3513, H5057, H5081, H6440, H6579, H7336, H7261, H8282, H8269, H8321, G937, G2104, G2903