1.5 KiB
1.5 KiB
અનાજનું અર્પણ, અનાજના અર્પણો, ખાદ્યાર્પણો
વ્યાખ્યા:
એક “ખાદ્યાર્પણ” અથવા તો “અનાજનું અર્પણ” અનાજના રૂપમાં અથવા તો અનાજના લોટમાંથી બનાવેલી રોટલીના રૂપમાં ઈશ્વરને ચડાવેલું બલિદાન હતું.
- “ખાદ્ય” શબ્દ અનાજનો ઉલ્લેખ કરે છે કે જેને દળીને લોટ બનાવવામાં આવ્યો છે.
- ચપટી રોટલી બનાવવા લોટને પાણી અથવા તો તેલ સાથે મેળવવામાં આવતો હતો. કેટલીક વાર તેલને રોટલી ઉપર લગાવવામાં આવતું હતું.
- આ પ્રકારનું અર્પણ સામાન્ય રીતે દહનાર્પણ સાથે ચડાવવામાં આવતું હતું.
(આ પણ જૂઓ: દહનાર્પણ, અનાજ, બલિદાન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H4503, H8641