2.6 KiB
2.6 KiB
હિબ્રૂ, હિબ્રુઓ
તથ્યો:
"હિબ્રૂ" શબ્દ ખૂબ જ સામાન્ય અર્થમાં ઇસહાક અને યાકૂબની વંશાવળી દ્વારા ઇબ્રાહિમથી ઉતરી આવેલા લોકોના જૂથનો સંદર્ભ આપે છે.
- ચોક્કસ શબ્દ "હિબ્રૂ" ક્યાં તો લોકોના જૂથમાંની વ્યક્તિગત વ્યક્તિ અથવા તે લોકોના જૂથ દ્વારા બોલાતી ભાષાનો સંદર્ભ આપી શકે છે.
- જૂના કરારનો મોટા ભાગનો ભાગ "હિબ્રૂ" નામની ભાષામાં લખાયો હતો. જો કે, નવા કરારમાં મોટા ભાગના કિસ્સાઓમાં, ચોક્કસ શબ્દ "હિબ્રૂ" કદાચ હિબ્રૂ ભાષાને બદલે અરામિક ભાષાનો સંદર્ભ આપે છે.
- બાઇબલમાં જુદી જુદી જગ્યાઓમાં, હિબ્રૂઓને “યહૂદી લોકો” અથવા “ઇઝરાએલીઓ” પણ કહેવામાં આવ્યા છે. જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દો, એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઇઝરાએલ, યહૂદી, યહૂદી આગેવાનો)
બાઇબલની કલમો:
- પ્રેરિતો 26:12-14
- ઉત્પત્તિ 39:13-15
- ઉત્પત્તિ 40:14-15
- ઉત્પત્તિ 41:12-13
- યોહાન 5:1-4
- યોહાન 19:12-13
- યૂના 1:8-10
- ફિલિપ્પી 3:4-5
શબ્દ માહિતી:
- Strong’s: H5680, G14440, G14450, G14460, G14470