translationCore-Create-BCS_.../bible/kt/centurion.md

1.8 KiB

સૂબેદાર, સૂબેદારો

વ્યાખ્યા:

સૂબેદાર એ રોમન સૈન્યનો અધિકારી હતો કે, જેની સત્તા નીચે 100 સૈનિકોનું જૂથ આવેલું હતું.

  • આ શબ્દ ભાષાંતરનો અર્થ, “એકસો માણસોનો નેતા” અથવા “સૈન્યનો નેતા” અથવા “એકસોની સંભાળ લેનારો અધિકારી” એમ પણ કરી શકાય છે.
  • એક રોમન સૂબેદારે ઈસુ પાસે આવીને તેના નોકરને સાજા થવા માટે વિનંતી કરી.
  • ઈસુ કેવી રીતે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, તે જોઇને સૂબેદારને આશ્ચર્ય લાગ્યું. દેવે સૂબેદારને પિતર પાસે મોકલ્યો, જેથી પિતર તેને ઈસુ વિશેની સુવાર્તા સમજાવી શકે.

(આ પણ જુઓ: રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1543, G2760