2.4 KiB
2.4 KiB
ઉપવસ્ત્ર
વ્યાખ્યા:
બાઇબલમાં, "ઉપવસ્ત્ર" શબ્દ કપડાં કે જે ત્વચાની ઉપર અન્ય કપડાં હેઠળ પહેરવામાં આવે છે તેનો ઉલ્લેખ કરે છે.
- એક ઉપવસ્ત્ર કમર અથવા ઘૂંટણ સુધી પહોંચે છે અને સામાન્ય રીતે પટ્ટા સાથે પહેરવામાં આવે છે. શ્રીમંત લોકો દ્વારા પહેરવામાં આવતા ઝભ્ભાઓને ઘણી વખત બાંયો હતી અને પગની ઘૂંટી સુધી પહોંચતી હતી.
- ઝભ્ભાઓ ચામડા, વાળના કાપડ, ઊન, અથવા શણના બનેલા હતા, અને પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવતા હતા.
- એક ઉપવસ્ત્ર સામાન્ય રીતે લાંબા ઉપરના-કપડાના હેઠળ, જેમ કે ટોગા અથવા બાહ્ય ઝભ્ભા પહેરવામાં આવતા હતા. ગરમ હવામાનમાં ક્યારેક કોઈ બાહ્ય વસ્ત્રો વિના ઉપવસ્ત્ર પહેરવામાં આવતું હતું.
- આ શબ્દનું ભાષાંતર "લાંબુ શર્ટ" અથવા "લાંબું ઉપવસ્ત્ર " અથવા "શર્ટ-જેવું વસ્ત્ર" તરીકે કરી શકાય છે. તે કેવા પ્રકારના કપડાં હતા એ સમજાવવા તેને નોંધ સાથે "ઉપવસ્ત્ર" એવી રીતે લખવામાં આવી શકે છે.
(આ પણ જૂઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું]
(આપણ જૂઓ: [ઝભ્ભો])
બાઇબલના સંદર્ભો:
- [દાનિયેલ 3:21-23]
- [યશાયા 22:21]
- [લેવીય 8:12-13]
- [લૂક 3:11]
- [માર્ક 6:7-9]
- [માથ્થી 10:10]
શબ્દ માહિતી:
- Strong's: H2243, H3801, H6361, G55090