1.4 KiB
1.4 KiB
કુળ, લોક સમૂહ,
જાતિ પુરુષો
વ્યાખ્યા:
કુળો એ લોકોનો સમૂહ છે જે સામાન્ય પૂર્વજમાંથી ઉતરી આવ્યા છે.
- એક જ જાતિના લોકો સામાન્ય રીતે સામાન્ય ભાષા અને સંસ્કૃતિ પણ વહેંચે છે.
- જૂના કરારમાં, દેવે ઇસ્રાએલના લોકોને બાર જાતિઓમાં વિભાજિત કર્યા. દરેક આદિજાતિ યાકૂબના પુત્ર અથવા પૌત્રમાંથી ઉતરી આવી હતી.
- એક આદિજાતિ રાષ્ટ્ર કરતાં નાની છે, પરંતુ કુળ કરતાં મોટી છે.
(આ પણ જુઓ: [કુળ], [રાષ્ટ્ર], [લોકોનું જૂથ], [ઇસ્રાએલની બાર જાતિઓ])
બાઈબલ સંદર્ભો:
- [૧ શમુએલ ૧૦:૧૯]
- [૨ રાજાઓ ૧૭:૧૬-૧૮]
- [ઉત્પત્તિ ૨૫:૧૬]
- [ઉત્પત્તિ ૪૯:૧૭]
- [લુક ૨:૩૬-૩૮]
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H0523, H4294, H7625, H7626, G14290, G54430