1.9 KiB
1.9 KiB
વિષય/આધીન, ને આધીન રેહવું, તાબેદારી/આધીનતા
તથ્યો:
જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિને “આધીન” છે. "ને આધીન રહેવું" એટલે કે "આજ્ઞા પાળવી" અથવા "ની સત્તાને આધીન થવું.”
- "ની તાબેદારી હેઠળ મૂકવું" શબ્દસમૂહ, લોકોને આગેવાન અથવા શાસકની સત્તા હેઠળ મૂકવાનો ઉલ્લેખ કરે છે.
- "કોઈને કશાકને આધીન કરવું" એટલે તે વ્યક્તિને કંઈક નકારાત્મક, જેમ કે સજાનો અનુભવ કરાવડાવવી.
- કેટલીકવાર"વિષય" શબ્દનો ઉપયોગ કોઈ વિષયવસ્તુ અથવા કશાકનો ધ્યાન કેન્દ્રિત કરવા ઉલ્લેખ થાય છે, જેમ, "તમે ઉપહાસનો વિષય હશો" માં છે તેમ.
- શબ્દસમૂહ "ને આધીન હોવું" નો અર્થ એ થાય કે "આધીન રહો" અથવા "તાબે થવું."
(આ પણ જુઓ :[તાબે થવું])
બાઈબલનાસંદર્ભો:
- [1 કરિંથી 2:14-16]
- [1 રાજાઓ 4:6]
- [1 પિતર 2:18-20]
- [હિબ્રૂ 2:5]
- [નીતિવચનો 12:23-24]
શબ્દ માહિતી:
- Strong's: H1697, H3533, H3665, H4522, H5647, H5927, G350, G1379, G1396, G1777, G3663, G5292, G5293