2.6 KiB
2.6 KiB
ભાલા, ભાલાઓ, ભાલાધારી
વ્યાખ્યા:
ભાલો એક શસ્ત્ર છે લાંબા લાકડાંના હાથાવાળું અને બીજી બાજુ તિક્ષ્ણ ધારદાર ધાતુ કે જે દૂરના અંતર સુધી ફેંકવામાં આવે છે.
- બાઈબલના સમયમાં ભાલાઓ સામાન્ય રીતે યુદ્ધને માટે વાપરવામાં આવતા હતા. તેઓ કેટલીકવાર હજુ વર્તમાન દિવસોની ચોક્કસ લોક જૂથોની તકરારોમાં પણ વપરાય છે.
- જ્યારે ઈસુને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા ત્યારે રોમન સૈનિકો દ્વારા તેમને વિંધવા માટે ભાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- કેટલીકવાર લોકો માછલી પકડવા ભાલાઓ મારતા હતા અથવા બીજા ખાવા માટે તેનો શિકાર કરતાં હતા.
- “નાનકડાં ભાલા” અથવા “સિપાહીનું ભાલુ” સમાન શસ્ત્રો છે.
- એ ધ્યાન રાખો કે “ભાલા”નું અનુવાદ “તલવાર”ના અનુવાદથી અલગ હોય, કે જે શસ્ત્ર છે જે અચાનક હુમલો કરવા કે છરાબાજી કરવા વપરાય નહિ કે ફેંકવા માટે. તલવારને લાંબી ધારદાર બાજુ હાથા સાથે હોય છે, જ્યારે ભાલાને નાની ધારદાર બાજુ લાંબા દાંડાની ધારે હોય છે.
(આ પણ જુઓ: શિકાર, રોમ, તલવાર, યોદ્ધો)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H1265, H2595, H3591, H6767, H7013, H7420, G3057