2.1 KiB
ભાષાંતર સંબધી, સગપણ, સંબધીઓ, સગાંવહાલાં, લોહીની સગાઈ વાળું, નજીકના સંબધી, સગાસંબંધી
વ્યાખ્યા:
"સંબધી/સગપણ" શબ્દ એ વ્યક્તિના રક્ત સંબંધીઓનો ઉલ્લેખ કરે છે, જેને જૂથ તરીકે ગણવામાં આવે છે. "સગાસંબંધી" શબ્દ ખાસ કરીને પુરુષ સંબંધીને દર્શાવે છે.
"સંબધી/સગપણ" એ વ્યક્તિના નજીકના સંબંધીઓનો જ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે માતા-પિતા અને ભાઈ-બહેન, અથવા તેમાં વધુ દૂરના સંબંધીઓનો પણ સમાવેશ થઈ શકે છે, જેમ કે કાકી, કાકા અથવા પિતરાઈ. પ્રાચીન ઇઝરાયેલમાં, જો કોઈ માણસ મૃત્યુ પામે છે, તો તેના નજીકના પુરુષ સંબંધી તેની વિધવા સાથે લગ્ન કરે, તેની મિલકતનું સંચાલન કરે અને તેના કુટુંબનું નામ ચાલુ રાખવામાં મદદ કરે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી. આ સંબંધીને " નજીકના સંબધી-ઉદ્ધારક" કહેવામાં આવતું હતું. આ શબ્દ "સંબધી/સગપણ" નો અનુવાદ "સંબંધી" અથવા "કુટુંબના સભ્ય" તરીકે પણ થઈ શકે છે.
બાઇબલની કલમો (સંદર્ભો):
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H0251, H1350, H4129, H4130, H7138, H7607, G47730