translationCore-Create-BCS_.../bible/other/interpret.md

2.7 KiB

ભાષાંતર અર્થઘટન, અર્થઘટન કરવું, અર્થઘટન કરનાર

સત્યો/તથ્યો:

"અર્થઘટન" અને "અર્થઘટન કરવું" શબ્દો સ્પષ્ટ ન હોય તેવી કોઈ વસ્તુનો અર્થ સમજવા અને સમજાવવાનો સંદર્ભ આપે છે.

ઘણીવાર બાઇબલમાં આ શબ્દોનો ઉપયોગ સપના અથવા દર્શનનો અર્થ સમજાવવા માટે કરવામાં આવે છે. જ્યારે બાબિલનના રાજાને કેટલાક મૂંઝવણભર્યા સપના આવ્યા, ત્યારે ઈશ્વરે દાનીયેલને તેનું અર્થઘટન કરવામાં અને તેનો અર્થ સમજાવવામાં મદદ કરી. સ્વપ્નનું "અર્થઘટન" એ સ્વપ્નના અર્થni "સમજૂતી/સ્પષ્ટતા" છે. જૂના કરારમાં, ઈશ્વર ક્યારેક ભવિષ્યમાં શું થશે તે લોકોને પ્રગટ કરવા માટે સપનાનો ઉપયોગ કરતા હતા. તેથી તે સપનાના અર્થઘટન ભવિષ્યવાણીઓ હતા. "અર્થઘટન" શબ્દ અન્ય વસ્તુઓનો અર્થ શોધવા માટે પણ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે હવામાન કેવું હશે તે નક્કી કરવું કે તે કેટલું ઠંડુ કે ગરમ છે, પવન કેવો છે અને આકાશ કેવું દેખાય છે. "અર્થઘટન" શબ્દનું ભાષાંતર કરવાની રીતોમાં, "નો અર્થ કાઢવો" અથવા "સમજાવો" અથવા "નો અર્થ આપવો" નો સમાવેશ થઈ શકે છે. "અર્થઘટન કરવું" શબ્દનો અનુવાદ "સ્પસ્ટીકરણ" અથવા "અર્થ શું છે" તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: , , , , )

બાઈબલ કલમો (સંદર્ભો):

શબ્દ માહિતી (ભંડોળ):

Strong's: H0995, H3887, H6591, H6622, H6623, H7667, H7760, H7922, G12520, G13280, G13290, G13810, G19550, G20580, G31770, G47930