2.5 KiB
2.5 KiB
ટોળું, ઘણ
વ્યાખ્યા:
બાઈબલમાં, “ટોળું” ઘેટાના અથવા બકરાના સમૂહનો, અને “ઘણ” ઢોરના અથવા ભૂંડોના સમૂહનો ઉલ્લેખ કરે છે.
- કદાચ અલગ ભાષાઓમાં પશુઓ અથવા પક્ષીઓના સમૂહ માટે અલગ નામ આપવામાં આવ્યા હોઈ શકે.
અનુવાદ માટેના સૂચનો
- અલગ અલગ પ્રાણીઓના સમૂહનો ઉલ્લેખ કરવા માટે તમારી ભાષામાં કયા શબ્દો વપરાય છે તેને ધ્યાનમાં લો, અને દરેક પ્રકારના પ્રાણીને માટે યોગ્ય શબ્દપ્રયોગ કરો.
- જો તમારી ભાષા ઘેટાં અને ઢોર બંનેના સમૂહનો ઉલ્લેખ સમાન શબ્દ દ્વારા કરે છે, તો તમારે જ્યાં બાઇબલ કેવળ “ટોળું” એમ જણાવતું હોય, ત્યાં આ પ્રમાણે રજૂ કરવું જોઈએ, “ઘેટાંનો સમૂહ” અને જ્યાં બાઇબલ કેવળ “ધણ” એમ જણાવતું હોય, ત્યાં આ પ્રમાણે રજૂ કરવું જોઈએ, “ઢોરનો સમૂહ.” વૈકલ્પિક રીતે, જો બાઇબલ આધારિત સંદર્ભ તફાવતની માગણી કરતો ન હોય (જો લખાણ સરળ રીતે “ટોળાં અને ઢોરો” જણાવતું હોય જેનો અર્થ તેઓના સર્વ પાળેલા પ્રાણીઓ), તો તમે એક જ વાર એક શબ્દનો ઉપયોગ કરી શકે.
(આ પણ જુઓ: [બકરું], [ગાય], [ભૂંડ], [ઘેટાં])
બાઇબલની કલમો:
- [1 રાજાઓ 10:28-29]
- [2 કાળવૃતાંત 17:11]
- [પુનર્નિયમ 14:22-23]
- [લૂક 2:8-9]
- [માથ્થી 8:30]
- [માથ્થી 26:31]
શબ્દની માહિતી:
- Strong's: H0951, H1241, H2835, H4029, H4735, H4830, H5349, H5739, H6251, H6629, H7399, H7462, G00340, G41670, G41680