1.6 KiB
1.6 KiB
માછીમાર, માછીમારો
વ્યાખ્યા:
માછીમાર એ માણસો કે જેઓ પૈસાની આવક માટે પાણીમાંથી માછલી પકડે છે. નવા કરારમાં, માછીમાર માછલી પકડવા મોટી જાળોનો ઉપયોગ કરતા હતા. “માછીમારો” શબ્દ એ માછીમાર માટેનું બીજું નામ છે.
- ઈસુએ પિતર અને બીજા પ્રેરિતો તેડું આપ્યા તે પહેલા તેઓ માછીમાર તરીકે કામ કરતા હતા.
- ઈઝરાએલની જમીન પાણીની નજીક હતી, તેથી બાઈબલમાં માછલી અને માછીમારો વિશે ઘણા સંદર્ભો આપવામાં આવેલા છે.
- આ શબ્દનું ભાષાંતર આ શબ્દસમૂહ વડે કરી શકાય, “માણસો કે જેઓ માછલી પકડે છે” અથવા “માણસો કે જેઓ માછલી પકડવા દ્વારા પૈસાની આવક કરે છે.”
બાઇબલની કલમો:
- [હઝકિયેલ 47:9-10]
- [યશાયા 19:8]
- [લૂક 5:1-3]
- [માથ્થી 4:19]
- [માથ્થી 13:47]
શબ્દ માહિતી:
- Strong's: H1728, H1771, H2271, G02310