translationCore-Create-BCS_.../bible/other/12tribesofisrael.md

1.9 KiB

ઇસ્રાએલના બાર કુળો , બાર કુળો

વ્યાખ્યા:

"ઇસ્રાએલના બાર કુળો બાર જાતિઓ" શબ્દ યાકૂબના બાર પુત્રો અને તેમના વંશજોને દર્શાવે છે.

  • યાકૂબના બાર પુત્રોના નામ આ છે: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, દાન, નફતાલી, ગાદ, આશેર, ઇસ્સાખાર, ઝબુલોન, યૂસફ અને બિન્યામીન.
  • બાઈબલમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં બાર કુળોની સૂચિ થોડી અલગ છે. કેટલીકવાર લેવી, યૂસફ અથવા દાનને સૂચિમાંથી બહાર રાખવામાં આવે છે અને કેટલીકવાર યૂસફના બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શાને સૂચિમાં સામેલ કરવામાં આવે છે.

(આ પણ જુઓ: [રૂબેન], [સિમોન], [લેવી], [યહૂદા], [દાન], [નફતાલી], [ગાદ], [આશેર], [ઇસ્સાખાર], [ઝબુલોન], [યૂસફ], [બિન્યામીન] ], [એફ્રાઈમ], [મનાશ્શા], [ઇસ્રાએલ], [યાકૂબ], [કુળો])

બાઈબલ સંદર્ભો:

  • [પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૭]
  • [ઉત્પત્તિ ૪૯:૨૮]
  • [લુક ૨૨:૨૮-૩૦]
  • [માથ્થી ૧૯:૨૮]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H3478, H7626, H8147, G14270, G24740, G54430