3.1 KiB
3.1 KiB
અક્કડ ગરદન, જિદ્દી, હઠીલા, દુરાગ્રહી
વ્યાખ્યા:
“અક્કડ-ગરદન” એ એક રૂઢીપ્રયોગ છે જે બાઈબલમાં એવા લોકો કે જેઓ ઈશ્વરનું સતત ઉલ્લંઘન કરનારા અને પસ્તાવો કરવાનો ઇન્કાર કરનારા લોકોનું વર્ણન કરે છે. આવા લોકો ઘણાં અભિમાની હોય છે અને ઈશ્વરની સત્તાને આધીન થતા નથી.
- તે જ રીતે “જિદ્દી” શબ્દ એ એવા વ્યક્તિનું વર્ણન કરે છે કે જેને વિંનતી કરવામાં આવે બદલવા માટે તેમ છતાં તેના મન અથવા કૃત્યોને બદલવાનો ઈન્કાર કરે છે. જિદ્દી લોકો બીજા લોકો દ્વારા આપવામાં આવતી સારી સલાહ કે ચેતવણીઓને માનતા નથી.
- જુનો કરાર ઈઝરાયેલીઓને “અક્કડ-ગરદન” તરીકે વર્ણવે છે કારણ કે તેઓએ ઈશ્વરના પ્રબોધકો કે જેઓએ તેમને પસ્તાવો કરવા અને યહોવા તરફ પાછા ફરવા માટે વિંનતી કરી તે ઘણાં સંદેશાઓને માન્યા ન હતા.
- જો ગરદન “અક્કડ” છે તો તે સરળતાથી વળતી નથી. પ્રોજેક્ટ ભાષામાં કદાચ બીજો રૂઢીપ્રયોગ હોઈ શકે જે કહી શકે કે વ્યક્તિ તેના માર્ગો બદલવા ઈન્કાર કરે છે તેમાં તે “અક્કડ” છે.
- બીજી રીતે આ શબ્દનો અનુવાદ કરવો તેમાં “ગર્વથી જિદ્દી” અથવા “ઘમંડી અને અનિશ્ચિત” અથવા “બદલાવા માટે ઈન્કાર કરનાર” નો સમવેશ કરી શકાય.
(આ પણ જુઓ: ઘમંડી, અભિમાની, પસ્તાવો)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H47, H3513, H5637, H6203, H6484, H7185, H7186, H7190, H8307, G483, G4644, G4645