1.6 KiB
1.6 KiB
વધ કરવો, વધ કર્યો
વ્યાખ્યા:
વ્યક્તિ કે પ્રાણીનો “વધ કરવો” એટલે કે તેને મારી નાંખવું. ઘણીવાર તેનો મતલબ તેને બળજબરીપૂર્વક કે હિંસક રીતે મારી નાંખવું એમ થાય છે. જો માણસે પ્રાણીને મારી નાંખ્યું છે તો તેણે તેનો “વધ કર્યો” એમ કહેવાય.
- પ્રાણી અથવા મોટી સંખ્યાના લોકોને સંબોધવા, “કતલ” શબ્દ ઘણીવાર વાપરવામાં આવે છે.
- ખાવા માટે પ્રાણીનો વધ કરવો તેને પણ “કતલ” જ કહેવામાં આવે છે.
- “વધ કર્યો” શબ્દસમૂહનું અનુવાદ “વધ થયેલા લોકો” અથવા “લોકો કે જેઓ મારી નાંખવામાં આવ્યા” એમ પણ થઇ શકે.
(આ પણ જુઓ: કતલ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2026, H2076, H2490, H2491, H2717, H2763, H2873, H2874, H4191, H4194, H5221, H6991, H6992, H7523, H7819, G337, G615, G1315, G2380, G2695, G4968, G4969, G5407