2.3 KiB
2.3 KiB
ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી
વ્યાખ્યા:
કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.
- કોઈ વ્યક્તિ “નિંદાથી પર છે” અથવા તો “નિંદાથી દૂર છે” અથવા તો “નિંદારહિત છે” તો તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિ ઈશ્વરપારાયણ રીતે વર્તે છે અને તેની ટીકા કરવા માટે વધારે કહી ન શકાય એવી છે કે ટીકા કરવા કશું જ નથી એવો થાય છે.
- “નિંદા” શબ્દનો અનુવાદ “આરોપ” અથવા તો “શરમ” અથવા તો “કલંક” તરીકે કરી શકાય.
- “નિંદા” કરવીનો અનુવાદ સંદર્ભ અનુસાર “ઠપકો આપવો” અથવા તો “તહોમત મૂકવું” અથવા તો “ટીકા કરવી” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: તહોમત મૂકવું, ઠપકો આપવો, શરમ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H1421, H1442, H2617, H2659, H2778, H2781, H3637, H3639, H7036, G410, G423, G819, G3059, G3679, G3680, G3681, G5195, G5196, G5484