1.7 KiB
1.7 KiB
ઉશ્કેરવું, ઉશ્કેરે છે, ઉશ્કેર્યું, ઉશ્કેરતું, ઉશ્કેરણી
તથ્યો:
“ઉશ્કેરવું” શબ્દનો અર્થ થાય છે કોઈ વ્યક્તિ નકારાત્મક પ્રત્યાઘાત કે લાગણી અનુભવે તેવું કરવું.
- કોઈને ગુસ્સે થવા ઉશ્કેરવાનો અર્થ કોઈ વ્યક્તિને ગુસ્સે કરવા કઇંક કરવું એવો થાય છે. તેનો અનુવાદ “ગુસ્સે કરવું” અથવા તો “ક્રોધિત કરવું” તરીકે કરી શકાય.
- જ્યારે તેનો ઉપયોગ “તેને ઉશ્કેરશો નહીં” જેવા શબ્દસમૂહમાં કરવામાં આવે છે ત્યારે તેનો અનુવાદ “તેને ગુસ્સે કરશો નહીં” અથવા તો “તેને ગુસ્સો ચડાવશો નહીં” અથવા તો “તેને તમારા પર ક્રોધિત કરશો નહીં” તરીકે કરી શકાય.
(આ જૂઓ: ગુસ્સે થયેલું)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3707, H3708, H4784, H4843, H5006, H5496, H7065, H7069, H7107, H7264, H7265, G653, G2042, G3863, G3893, G3947, G3948, G3949, G4292