1.7 KiB
1.7 KiB
અદેખાઈ/ઈર્ષા, લોભ
વ્યાખ્યા:
કારણ કે વ્યક્તિ જે ધરાવે (મિલ્કત વિગેરે) છે અથવા વ્યક્તિની વખાણવાલાયક લાક્ષણિકતાઓને લીધે તેના પ્રત્યે ઈર્ષાળું હોવાનો ઉલ્લેખ “અદેખાઈ” શબ્દ કરે છે. “લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.
- અદેખાઈ એ સામાન્ય રીતે બીજી વ્યક્તિની સફળતા, ઉજ્જવળ ભવિષ્ય અથવા સંપત્તિ માટે રોષની નકારાત્મક લાગણી છે.
- લોભ એ કોઈ બીજાની મિલકત, અથવા બીજા કોઈની પત્ની લેવાની મજબૂત ઈચ્છા પણ છે.
(આ પણ જુઓ: ઇર્ષ્યા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H183, H1214, H1215, H2530, H3415, H5869, H7065, H7068, G866, G1937, G2205, G2206, G3713, G3788, G4123, G4124, G4190, G5354, G5355, G5366