1.8 KiB
1.8 KiB
વિપત્તિ
વ્યાખ્યા:
"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.
- નવા કરારમાં સમજાવ્યું છે કે ખ્રિસ્તીઓ સતાવણી અને અન્ય પ્રકારની વિપત્તિના સમયમાં સહન કરશે કારણ કે આ જગતમાં ઘણા લોકો ઈસુના શિક્ષણનો વિરોધ કરે છે.
- "મહા વિપત્તિ" શબ્દ બાઇબલમાં ઈસુના બીજા આગમન પહેલાના સમય માટે વર્ણવવા ઉપયોગ કર્યો છે ત્યારે ઈશ્વરનો ક્રોધ ઘણા વર્ષો માટે પૃથ્વી પર રેડવામાં કરવામાં આવશે.
- " વિપત્તિ " શબ્દ "મહા દુ:ખનો સમય" અથવા “ઊડી વેદના”અથવા "ગંભીર મુશ્કેલીઓ" તરીકે ભાષાંતર કરી શકાય છે. )આ પણ જુઓ: [પૃથ્વી[, શીખવવું, ક્રોધ
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H6869, G2346, G2347