2.4 KiB
2.4 KiB
અજમાયશ, કસોટીઓ
વ્યાખ્યા:
"અજમાયશ" શબ્દ એ એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે કે જેમાં કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "અજમાયશ" અથવા કસોટી થતી હોય.
- ટ્રાયલ એક ન્યાયિક સુનાવણી હોઈ શકે છે જેમાં કોઈ વ્યક્તિ નિર્દોષ છે અથવા ખોટી રીતે દોષિત છે તે સાબિત કરવા માટે પુરાવા આપવામાં આવે છે. "* અજમાયશ" શબ્દ એ મુશ્કેલ સંજોગોનો પણ ઉલ્લેખ કરી શકે છે કે જેમાંથી કોઈ વ્યક્તિ જતી હોય છે, જાણે ઈશ્વર તેમના વિશ્વાસની પરીક્ષા કરતા હોય છે. આ માટેનો બીજો શબ્દ "કસોટી " અથવા " પરીક્ષણ " એક ચોક્કસ પ્રકારની અજમાયશ છે.
- બાઇબલમાં ઘણા લોકોની કસોટી એ જોવા થઈ કે તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરવાનું અને આજ્ઞા પાળવાનું ચાલુ રાખશે કે નહિ. તેઓ કસોટીઓમાંથી પસાર થયા હતા જેમાં તેમના વિશ્વાસને કારણે મારવામાં આવ્યા,કેદ થઈ, અથવા તો માર્યા ગયા હતા.
(આ પણ જુઓ: લલચાવવું, કસોટી, નિર્દોષ, અપરાધ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H974, H4531, H4941, H7378, G178, G1382, G1383, G2919, G3984, G3986, G4451