2.0 KiB
2.0 KiB
કેફી પીણું, કેફી પીણાઓ
વ્યાખ્યા:
“કેફી પીણું” એવા પીણાંનો ઉલ્લેખ કરે છે જેમાં આથો આવ્યો હોય અને જેમાં દારૂનું શુદ્ધ અર્ક હોય.
- દારૂના શુદ્ધ અર્કવાળું પીણું એ અનાજ અથવા ફળમાંથી બનાવવામાં આવે અને તેમાં આથો આવવા દેવામાં આવે.
- “કેફી પીણાં” ના પ્રકારોમાં દ્રાક્ષાની દારૂ, તાડનો દારૂ, જવ, અને સફરજનનું પીણાંનો સમાવેશ થાય છે. બાઈબલમાં, દ્રાક્ષારસને વારંવાર કેફી પીણાં તરીકે સંબોધવામા આવ્યું છે.
- યાજકો અને કોઈએ પણ જેમણે ખાસ વ્રત જેમ કે “નાઝીરી વ્રત” લીધું હોય તેઓને આથો આવેલ પીણું પીવાની પરવાનગી ન હતી.
- આ શબ્દનું અનુવાદ “આથો આવેલ પીણું” અથવા “દારૂના અર્કવાળું પીણું” તરીકે પણ કરી શકાય.
(આ પણ જુઓ: દ્રાક્ષ, નાઝીરી, વ્રત, દારૂ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H5435, H7941, G4608