2.0 KiB
2.0 KiB
નિંદા, નિંદા કરનારા, -નું ભૂંડું બોલવું, અપમાન કરવું
વ્યાખ્યા:
નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે. કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી. જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.
- નિંદાએ ખરો અહેવાલ હોય અથવા ખોટો આરોપ હોય, પરંતુ તેની અસર બીજી વ્યક્તિઓને, જેની નિંદા કરવામાં આવી છે તેને વિષે નકારત્મક વિચારતા કરવાની છે.
- “નિંદા કરવી” નું અનુવાદ “ની વિરુદ્ધ બોલવું” અથવા “દુષ્ટ અહેવાલ ફેલાવવો” અથવા “બદનામ” એમ કરી શકાય.
- નિંદા કરનારને “બાતમીદાર” અથવા “ભાષણ વાહક” પણ કહેવાય.
(આ પણ જુઓ: દુર્ભાષણ કરવું)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H1681, H1696, H1848, H3960, H5006, H5791, H7270, H7400, H8267, G987, G988, G1228, G1426, G2636, G2637, G3059, G3060, G6022