2.1 KiB
2.1 KiB
સમુદ્રી ગાય
વ્યાખ્યા:
“સમુદ્રી ગાય” શબ્દ મોટા સમુદ્ર પ્રાણીનો ઉલ્લેખ કરે છે જે સમુદ્ર ભોંય પરનું સમુદ્ર ઘાસ અને બીજું વનસ્પતિ ખાય છે.
- સમુદ્રી ગાય એ રાખોડી રંગની જાળી ચામડીવાળી હોય છે. તે તેના અવયવનો ઉપયોગ કરીને પાણીમાં હલન ચલન કરે છે.
- બાઈબલના સમયમાં સમુદ્રી ગાયના ચામડાનો ઉપયોગ લોકો દ્વારા તંબુઓ બનાવવા માટે થતો હતો. મુલાકાત મંડપના આવરણ માટે પણ આ પ્રાણીના ચામડાનો ઉપયોગ થતો હતો.
- “સમુદ્રી ગાય” એ હુલામણું નામ હતું કારણ કે તે ગાયની જેમ ઘાસ કાય છે, પરંતુ બીજી રીતે તે ગાય જેવી સમાન ન હતી.
- “સ્તન્ય જળચર” અને “મેનેટી” એ સંબંધિત પ્રાણીઓ છે.
(આ પણ જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું
(આ પણ જુઓ: મુલાકાત મંડપ)
બાઈબલના સંદર્ભો:
- ગણના 4:5-6
- ગણના 4:12-14
- ગણના 4:24-26 વ્યક્તિ કે જે ઓળિયાને સ્વીકારે અને ન તૂટેલી મુદ્રા જોવે તો તે જાણી શકે કે કોઈએ પણ તેને ખોલ્યું નથી.
શબ્દ માહિતી:
- Strong's: H8476