2.4 KiB
2.4 KiB
રાજદંડ, સેપ્ટર્સ
વ્યાખ્યા:
“રાજદંડ” શબ્દ શોભાપ્રદ લાકડી અથવા રાજકર્તા જેવા કે રાજા દ્વારા ધરાવવામાં આવતા કર્મચારીઓનો ઉલ્લેખ કરે છે.
- સેપ્ટર્સ મૂળભૂત રીતે કોતરણી કરાયેલ લાકડાની એક શાખા હતી. પછી સેપ્ટર્સ પણ સોના જેવી મુલ્યવાન ધાતુઓમાંથી બનાવવામાં આવ્યા હતાં.
- રાજદંડ હકસાઈ અને અધિકારના પ્રતિક હતા અને રાજા સાથે સંકળાયેલ સન્માન અને ગૌરવનું પણ પ્રતિક છે.
- જુના કરારમાં, ઈશ્વરને ન્યાયીપણાના રાજદૂત તરીકે વર્ણવામાં આવ્યા હતા કારણ કે ઈશ્વર તેમના લોકો પર રાજા તરીકે રાજ કરે છે.
- જુના કરારની ભવિષ્યવાણી મસીહાને રાજદૂતના પ્રતિક તરીકે ઉલ્લેખ કરતી હતી કે જે ઈઝરાયેલમાંથી દરેક રાષ્ટ્રો પર રાજ કરવા આવશે.
- તેનો આ પ્રમાણે પણ અનુવાદ કરી શકાય “રાજ કરતી લાકડી” અથવા “રાજાની લાકડી.”
(આ પણ જુઓ: અધિકાર, ખ્રિસ્ત, રાજા, ન્યાયી)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2710, H4294, H7626, H8275, G4464