2.5 KiB
2.5 KiB
રાજવંશી, રાજ્ત્વ
વ્યાખ્યા:
“રાજવંશી” શબ્દ રાજા અથવા રાણીથી સંબંધિત લોકો અથવા વસ્તુઓને વર્ણવે છે.
- “રાજવંશી” કહી શકાય તેવી બાબતોના ઉદાહરણો જે રાજાના પોશાક, મહેલ, સિંહાસન, અને મુગટનો સમાવેશ કરે છે.
- રાજા કે રાણી સામાન્ય રીતે રાજવંશી મહેલમાં રહેતાં હતાં .
- રાજા ખાસ વસ્ત્ર પહેરતાં, કેટલીકવાર તેને “રાજવંશી ઝભ્ભાઓ કહેવાતા હતાં.” ઘણી વખત રાજાના ઝભ્ભાઓ જાંબલી હતાં, આ રંગ અસામાન્ય અને ખર્ચાળ પ્રકારના રંગની મારફતે ઉત્પન્ન કરી શકાતો હતો.
- નવા કરારમાં, ઈસુમાં વિશ્વાસીઓને “રાજવંશી યાજકવર્ગ” કહેવાતાં હતાં. બીજી રીતે તેનો આ પ્રમાણે અનુવાદ કરી શકાય, “યાજકો કે જેઓ ઈશ્વર રાજાની સેવા કરે છે” અથવા “ઈશ્વર રાજાને સારુ યાજકો બનવા માટે બોલાવવામાં આવ્યાં.”
- “રાજવંશી” શબ્દનો અનુવાદ “રજવાડી” અથવા “રાજા સાથે સંબંધિત” એમ પણ કરી શકાય.
(આ પણ જુઓ: રાજા. મહેલ, યાજક, જાંબલી, રાણી, ઝભ્ભો)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H643, H1921, H1935, H4410, H4428, H4430, H4437, H4438, H4467, H4468, H7985, H8237, G933, G934, G937