1.8 KiB
1.8 KiB
અવયવ, અવયવો
વ્યાખ્યા:
“અવયવ” શબ્દ એક જટિલ શરીર કે જૂથના એક ભાગનો ઉલ્લેખ કરે છે.
- નવો કરાર ખ્રિસ્તીઓનું વર્ણન ખ્રિસ્તના શરીરના “અવયવો” તરીકે કરે છે. ખ્રિસ્તમાં વિશ્વાસીઓ એક જૂથના ભાગ છે કે જે ઘણા સભ્યોનું બનેલું છે.
- ઈસુ ખ્રિસ્ત તે શરીરના “શિર” છે અને વ્યક્તિગત વિશ્વાસીઓ તે શરીરના અવયવો તરીકે કાર્ય કરે છે. પવિત્ર આત્મા સમગ્ર શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરવા શરીરના દરેક અવયવને ખાસ ભૂમિકા આપે છે.
- યહૂદી સભા અને ફરોશીઓ જેવા જૂથોમાં ભાગ લેતા વ્યક્તિઓને પણ તે જૂથોના “અવયવો” કહેવામાં આવે છે.
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H1004, H1121, H3338, H5315, H8212, G1010, G3196, G3609