2.4 KiB
2.4 KiB
તીડ
તથ્યો:
" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.
- તીડો અને અન્ય તિત્તીધોડાઓ મોટા, સીધા પાંખવાળા લાંબા, જોડાયેલા પગવાળા જંતુઓ છે જે તેમને લાંબા અંતર સુધી કૂદવાની ક્ષમતા આપે છે.
- જૂના કરારમાં, તીડોનો ઉલ્લેખ ઇસ્રાએલના આજ્ઞાભંગના પરિણામ સ્વરૂપે આવનારા ભારે વિનાશના પ્રતીક અથવા ચિત્ર તરીકે કરવામાં આવ્યો હતો.
- ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.
- નવો કરાર કહે છે કે જ્યારે તે અરણ્યમાં રહેતો હતો ત્યારે યોહાન બાપ્તીસ્ત માટે તીડો ખોરાકનો મુખ્ય સ્ત્રોત હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: બંદીવાન, ઇજિપ્ત, ઇસ્રાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H0697, H1357, H1462, H1501, H2284, H3218, H5556, H6767, G02000