2.2 KiB
2.2 KiB
સિંહો, સિંહ, સિંહણ, સિંહણો
વ્યાખ્યા:
સિંહ એક વિશાળ, બિલાડી જેવું પ્રાણી છે, અને જે તેના શિકારને શક્તિશાળી દાંત અને જબરદસ્ત પંજાથી મારી નાખે છે અને ફાડી નાખે છે.
- સિંહો પાસે તેમના શિકારને પકડવા માટે શક્તિશાળી શરીરો અને ખૂબ ઝડપ હોય છે. તેમની કેશવાળી ટૂંકી અને સોનેરી-કથ્થાઇ હોય છે.
- નર સિંહોને વાળનો જથ્થો હોય છે જે તેમના માથાને ઘેરે છે.
- સિંહો અન્ય પ્રાણીઓને મારીને ખાય છે અને મનુષ્ય માટે જોખમી બની શકે છે.
- જ્યારે રાજા દાઉદ એક છોકરો હતો, ત્યારે તેણે ઘેટાં પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા સિંહને મારી નાખ્યો.
- સામસૂને પણ તેના ખુલ્લા હાથથી સિંહને મારી નાખ્યો.
(આ પણ જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું
(આ પણ જુઓ: દાઉદ, ચિત્તો, સામસૂન, ઘેટું)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H738, H739, H744, H3715, H3833, H3918, H7826, H7830, G3023