3.6 KiB
3.6 KiB
વારસામાં ઉતરેલું, વારસામાં આવે છે, વારસામાં આવેલ, વારસમાં આવવું, વંશજ, વંશજો
વ્યાખ્યા:
“વંશજ” તે વ્યક્તિ છે, જે ઈતિહાસમાં તેના પાછળના કોઈનો સબંધી સાથે સીધો લોહીનો સબંધ ધરાવે છે.
- ઉદાહરણ તરીકે, ઈબ્રાહિમ નૂહનો વંશજ હતો.
- જેમકે વ્યક્તિના બાળકો, પૌત્રો-પૌત્રીઓ, દોહિત્રો-દોહીત્રીઓ, તથા તે પછીના તેની આગળના તેના વંશજો છે, અને તે પ્રમાણે આગળ. ઈઝરાએલના બાર કુળો એ યાકૂબના વંશજો હતા.
- “પરથી ઉતરી આવેલ” શબ્દસમૂહને બીજી રીતે કહીએ તો “તેના વંશજો,” જેમકે ઈબ્રાહિમ નૂહથી ઉતરી આવેલ હતો. તેનું ભાષાંતર, “કુટુંબના કુળથી ઉતરી આવેલ” પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, પૂર્વજ, યાકૂબ, નૂહ, ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __2:9__સ્ત્રીના વંશજ તારું માથું છુંદશે, અને તું તેની એડી પર ઘા કરશે.
- __4:9__હું કનાનની ભૂમિ તારા વંશજોને આપીશ.
- __5:10__તારા વંશજો આકાશના તારાઓ કરતા વધારે હશે.
- __17:7__તારા કુટુંબમાંથી કોઈક હંમેશા ઈઝરાએલ ઉપર રાજા તરીકે રાજ્ય કરશે, અને મસીહ તારા _વંશજો _માંનો એક હશે.
- 18:13 યહૂદાના રાજાઓ દાઉદના વંશજો હતા.
- __21:4__દેવે દાઉદ રાજાને વચન આપ્યું કે મસીહ દાઉદના પોતાના _વંશજો_માંનો એક હશે.
- __48:13__દેવે દાઉદને વચન આપ્યું કે મસીહ તેના _વંશજો _માંનો એક હશે. ઈસુ, મસીહા, કે જે દાઉદનો વિશેષ વંશજ હતો.
શબ્દ માહિતી:
- Strong's: H319, H1004, H1121, H1323, H1755, H2232, H2233, H3205, H3211, H3318, H3409, H4294, H5220, H6849, H7611, H8435, G1074, G1085, G4690