translationCore-Create-BCS_.../bible/other/province.md

25 lines
2.7 KiB
Markdown

# પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય #
## તથ્યો: ##
પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે.
“પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.
* ઉદાહરણ તરીકે, પ્રાચીન ઇરાનનું સામ્રાજ્ય માદી, ઇરાન, સીરિયા તથા ઈજિપ્ત એવા પ્રાંતોમાં વિભાજિત હતું.
* નવા કરારના સમય દરમ્યાન, રોમનું સામ્રાજ્ય મકદોનિયા, આસિયા, સીરિયા, યહૂદીયા, સમારિયા, ગાલીલી તથા ગલાતિયા જેવા પ્રાંતોમાં વિભાજિત હતું.
* દરેક પ્રાંતનો તેમનો પોતાનો શાસન કરનાર અધિકારી હતો કે જે રાજા અથવા તો સામ્રાજ્યના શાસકનો તાબેદાર હતો.
આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.
* “પ્રાંત” અને “પ્રાંતીય” શબ્દોનો અનુવાદ “પ્રદેશ” અને “પ્રાદેશિક” તરીકે પણ કરી શકાય.
(આ જૂઓ: [આસિયા](../names/asia.md), [ઈજિપ્ત](../names/egypt.md), [એસ્તેર](../names/esther.md), [ગલાતિયા](../names/galatia.md), [ગાલીલ](../names/galilee.md), [યહૂદીયા](../names/judea.md), [મકદોનિયા](../names/macedonia.md), [માદીઓ](../names/mede.md), [રોમ](../names/rome.md), [સમરૂન](../names/samaria.md), [સીરિયા](../names/syria.md))
## બાઇબલના સંદર્ભો: ##
* [પ્રેરિતોનાં કૃત્યો 19:30-32](rc://en/tn/help/act/19/30)
* [દાનિયેલ 3:1-2](rc://en/tn/help/dan/03/01)
* [દાનિયેલ 6:1-3](rc://en/tn/help/dan/06/01)
* [સભાશિક્ષક 2:7-8](rc://en/tn/help/ecc/02/07)
## શબ્દ માહિતી: ##
* Strong's: H4082, H4083, H5675, H5676, G1885