1.8 KiB
1.8 KiB
અનાજ, દાણાં, પાકના ખેતરો
વ્યાખ્યા:
સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.
- બાઈબલમાં, મુખ્ય અનાજ કે જે ઘઉં અને જવને દર્શાવે છે.
- કણસલું એ છોડનો ભાગ છે કે જે અનાજ ધરાવે છે.
- નોંધ કરો કે કેટલાક જૂના બાઈબલની આવૃત્તિઓમાં સામાન્ય અનાજને દર્શાવવા માટે “મકાઈ” શબ્દ વાપર્યો છે. જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1250, H1430, H1715, H2233, H2591, H3759, H3899, H7054, H7383, H7641, H7668, G248, G2590, G3450, G4621, G4719