2.1 KiB
2.1 KiB
કોપશમન
વ્યાખ્યા:
“કોપશમન” શબ્દ ઈશ્વરના ન્યાયને તૃપ્ત કરવા કે સંતોષવા અને તેઓના કોપનું શમન કરવા કરવામાં આવેલા બલિદાનનો ઉલ્લેખ કરે છે.
- ઈસુ ખ્રિસ્તના બલિદાનના રક્તનું અર્પણ માણસજાતના પાપોને માટે ઈશ્વર પ્રતિ કોપશમન છે.
- ઈસુનું વધસ્તંભ પરનું મૃત્યુ ઈશ્વરનો પાપ વિરુદ્ધનો કોપ શમાવે છે.. આ બાબત ઈશ્વર માટે લોકો ઉપર કૃપાળુ દ્રષ્ટિ કરવા અને તેઓને અનંતજીવન આપવા માર્ગ પૂરો પાડે છે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો અનુવાદ “શમન” અથવા તો “ઈશ્વર લોકોના પાપ માફ કરે અને તેઓને કૃપા બક્ષે તેમ કરવું” તરીકે કરી શકાય.
- “પ્રાયશ્ચિત” શબ્દ અર્થની રીતે “કોપશમન” નો નજીકનો શબ્દ છે. કેવી રીતે આ બે શબ્દોને વાપરવામાં આવે છે તેની તુલના કરવી તે ખૂબ જ મહત્ત્વનું છે.
(આ પણ જૂઓ: પ્રાયશ્ચિત, સદાકાળનું, માફ કરવું, બલિદાન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: G2434, G2435