Edit 'bible/other/mystery.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 07:06:14 +00:00
parent 85033ecb57
commit b4666ac042
1 changed files with 8 additions and 17 deletions

View File

@ -1,26 +1,17 @@
ભાષાંતર
મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો
# મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો
વ્યાખ્યા:
## વ્યાખ્યા:
બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.
નવો કરાર કહે છે કે ખ્રિસ્તની સુવાર્તા એક મર્મ હતો કે જે ભૂતકાળમાં અજ્ઞાત હતો.
મર્મ તરીકે વર્ણન કરાયેલો એક ખાસ મુદ્દો એ છે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓ ખ્રિસ્તમાં સમાન થશે.
આ શબ્દનો અનુવાદ “રહસ્ય” અથવા તો “ગુપ્ત બાબતો” અથવા તો “કશુંક અજ્ઞાત” તરીકે કરી શકાય.
* નવો કરાર કહે છે કે ખ્રિસ્તની સુવાર્તા એક મર્મ હતો કે જે ભૂતકાળમાં અજ્ઞાત હતો.
* મર્મ તરીકે વર્ણન કરાયેલો એક ખાસ મુદ્દો એ છે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓ ખ્રિસ્તમાં સમાન થશે.
* આ શબ્દનો અનુવાદ “રહસ્ય” અથવા તો “ગુપ્ત બાબતો” અથવા તો “કશુંક અજ્ઞાત” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: , , , , )
બાઇબલની કલમો (સંદર્ભો):
## બાઇબલની કલમો (સંદર્ભો):
## શબ્દ માહિતી (ભંડોળ):
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H1219, H7328, G34660
* Strong's: H1219, H7328, G34660