From b4666ac042fcf9680741de445844f36a02f8a0ee Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Fri, 6 May 2022 07:06:14 +0000 Subject: [PATCH] Edit 'bible/other/mystery.md' using 'tc-create-app' --- bible/other/mystery.md | 25 ++++++++----------------- 1 file changed, 8 insertions(+), 17 deletions(-) diff --git a/bible/other/mystery.md b/bible/other/mystery.md index 4f7a309..155940a 100644 --- a/bible/other/mystery.md +++ b/bible/other/mystery.md @@ -1,26 +1,17 @@ -ભાષાંતર -મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો +# મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો -વ્યાખ્યા: +## વ્યાખ્યા: બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે. -નવો કરાર કહે છે કે ખ્રિસ્તની સુવાર્તા એક મર્મ હતો કે જે ભૂતકાળમાં અજ્ઞાત હતો. -મર્મ તરીકે વર્ણન કરાયેલો એક ખાસ મુદ્દો એ છે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓ ખ્રિસ્તમાં સમાન થશે. -આ શબ્દનો અનુવાદ “રહસ્ય” અથવા તો “ગુપ્ત બાબતો” અથવા તો “કશુંક અજ્ઞાત” તરીકે કરી શકાય. +* નવો કરાર કહે છે કે ખ્રિસ્તની સુવાર્તા એક મર્મ હતો કે જે ભૂતકાળમાં અજ્ઞાત હતો. +* મર્મ તરીકે વર્ણન કરાયેલો એક ખાસ મુદ્દો એ છે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓ ખ્રિસ્તમાં સમાન થશે. +* આ શબ્દનો અનુવાદ “રહસ્ય” અથવા તો “ગુપ્ત બાબતો” અથવા તો “કશુંક અજ્ઞાત” તરીકે કરી શકાય. (આ પણ જૂઓ: , , , , ) -બાઇબલની કલમો (સંદર્ભો): +## બાઇબલની કલમો (સંદર્ભો): +## શબ્દ માહિતી (ભંડોળ): - - - - - - -શબ્દ માહિતી (ભંડોળ): - -Strong's: H1219, H7328, G34660 - +* Strong's: H1219, H7328, G34660 \ No newline at end of file