Edit 'bible/other/purple.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 09:42:31 +00:00
parent 95f412df6e
commit b431d643ba
1 changed files with 13 additions and 18 deletions

View File

@ -1,29 +1,24 @@
ભાષાંતર
જાંબલી/જાંબુડીયા
# જાંબલી/જાંબુડીયા
સત્યો/તથ્યો:
## સત્યો/તથ્યો:
“જાંબલી” શબ્દ એક રંગનું નામ છે જે લાલ અને ભૂરા રંગનું મિશ્રણ છે.
પ્રાચીન સમયોમાં, જાંબલી રંગ રંગવાના ઉપયોગ માટે દુર્લભ અને ખૂબજ મૂલ્યવાન રંગ હતો કે જેનો ઉપયોગ રાજાઓ અને ઉચ્ચ અધિકારીઓના વસ્ત્રો રંગવા કરવામાં આવતો હતો.
આ રંગ તૈયાર કરવાનું ખર્ચાળ હતું અને તેમાં ખૂબ જ સમય લાગતો હતો તેથી જાંબલી વસ્ત્રોને સંપત્તિ, વિશિષ્ટતા તથા રાજવૈભવની નિશાની ગણવામાં આવતા હતા.
જાંબલી રંગ મુલાકાતમંડપ અને ભક્તિસ્થાનના પડદાઓમાં તથા યાજકો દ્વારા પહેરવામાં આવતા એફોદમાં વપરાતા રંગોમાંનો એક રંગ પણ હતો.
જાંબલી રંગ એક પ્રકારની સમુદ્રી ગોકળગાયમાંથી કાઢવામાં આવતો હતો. તે ગોકળગાયને છૂંદીને અથવા તો ઉકાળીને અથવા તો જ્યારે તે જીવતી હોય ત્યારે તે રંગ કાઢે તે રીતે મેળવવામાં આવતો હતો. આ એક ખર્ચાળ પ્રક્રિયા હતી.
રોમન સિપાઈઓએ ઈસુને વધસ્થંભે જડ્યા અગાઉ ઈસુના યહૂદીઓના રાજા હોવાના દાવાની મજાક ઉડાવવા તેમને જાંબલી રાજવી ઝભ્ભો પહેરાવ્યો હતો.
ફિલિપી નગરની લુદિયા જાંબલી રંગના વસ્ત્રો વેચીને ગુજરાન ચલાવનાર સ્ત્રી હતી.
* પ્રાચીન સમયોમાં, જાંબલી રંગ રંગવાના ઉપયોગ માટે દુર્લભ અને ખૂબજ મૂલ્યવાન રંગ હતો કે જેનો ઉપયોગ રાજાઓ અને ઉચ્ચ અધિકારીઓના વસ્ત્રો રંગવા કરવામાં આવતો હતો.
* આ રંગ તૈયાર કરવાનું ખર્ચાળ હતું અને તેમાં ખૂબ જ સમય લાગતો હતો તેથી જાંબલી વસ્ત્રોને સંપત્તિ, વિશિષ્ટતા તથા રાજવૈભવની નિશાની ગણવામાં આવતા હતા.
* જાંબલી રંગ મુલાકાતમંડપ અને ભક્તિસ્થાનના પડદાઓમાં તથા યાજકો દ્વારા પહેરવામાં આવતા એફોદમાં વપરાતા રંગોમાંનો એક રંગ પણ હતો.
* જાંબલી રંગ એક પ્રકારની સમુદ્રી ગોકળગાયમાંથી કાઢવામાં આવતો હતો. તે ગોકળગાયને છૂંદીને અથવા તો ઉકાળીને અથવા તો જ્યારે તે જીવતી હોય ત્યારે તે રંગ કાઢે તે રીતે મેળવવામાં આવતો હતો. આ એક ખર્ચાળ પ્રક્રિયા હતી.
* રોમન સિપાઈઓએ ઈસુને વધસ્થંભે જડ્યા અગાઉ ઈસુના યહૂદીઓના રાજા હોવાના દાવાની મજાક ઉડાવવા તેમને જાંબલી રાજવી ઝભ્ભો પહેરાવ્યો હતો.
* ફિલિપી નગરની લુદિયા જાંબલી રંગના વસ્ત્રો વેચીને ગુજરાન ચલાવનાર સ્ત્રી હતી.
(અનુવાદ માટેના સૂચનો: )
(આ જૂઓ: , , , , )
બાઇબલની કલમો (સંદર્ભો):
## બાઇબલની કલમો (સંદર્ભો):
## શબ્દ માહિતી (ભંડોળ):
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H0710, H0711, H0713, G42090, G42100, G42110
* Strong's: H0710, H0711, H0713, G42090, G42100, G42110