From b431d643ba71353de3a50c508ed132ff2d0d4cd6 Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Fri, 6 May 2022 09:42:31 +0000 Subject: [PATCH] Edit 'bible/other/purple.md' using 'tc-create-app' --- bible/other/purple.md | 31 +++++++++++++------------------ 1 file changed, 13 insertions(+), 18 deletions(-) diff --git a/bible/other/purple.md b/bible/other/purple.md index fc2e826..cd1b4ad 100644 --- a/bible/other/purple.md +++ b/bible/other/purple.md @@ -1,29 +1,24 @@ -ભાષાંતર -જાંબલી/જાંબુડીયા +# જાંબલી/જાંબુડીયા -સત્યો/તથ્યો: + + +## સત્યો/તથ્યો: “જાંબલી” શબ્દ એક રંગનું નામ છે જે લાલ અને ભૂરા રંગનું મિશ્રણ છે. -પ્રાચીન સમયોમાં, જાંબલી રંગ રંગવાના ઉપયોગ માટે દુર્લભ અને ખૂબજ મૂલ્યવાન રંગ હતો કે જેનો ઉપયોગ રાજાઓ અને ઉચ્ચ અધિકારીઓના વસ્ત્રો રંગવા કરવામાં આવતો હતો. -આ રંગ તૈયાર કરવાનું ખર્ચાળ હતું અને તેમાં ખૂબ જ સમય લાગતો હતો તેથી જાંબલી વસ્ત્રોને સંપત્તિ, વિશિષ્ટતા તથા રાજવૈભવની નિશાની ગણવામાં આવતા હતા. -જાંબલી રંગ મુલાકાતમંડપ અને ભક્તિસ્થાનના પડદાઓમાં તથા યાજકો દ્વારા પહેરવામાં આવતા એફોદમાં વપરાતા રંગોમાંનો એક રંગ પણ હતો. -જાંબલી રંગ એક પ્રકારની સમુદ્રી ગોકળગાયમાંથી કાઢવામાં આવતો હતો. તે ગોકળગાયને છૂંદીને અથવા તો ઉકાળીને અથવા તો જ્યારે તે જીવતી હોય ત્યારે તે રંગ કાઢે તે રીતે મેળવવામાં આવતો હતો. આ એક ખર્ચાળ પ્રક્રિયા હતી. -રોમન સિપાઈઓએ ઈસુને વધસ્થંભે જડ્યા અગાઉ ઈસુના યહૂદીઓના રાજા હોવાના દાવાની મજાક ઉડાવવા તેમને જાંબલી રાજવી ઝભ્ભો પહેરાવ્યો હતો. -ફિલિપી નગરની લુદિયા જાંબલી રંગના વસ્ત્રો વેચીને ગુજરાન ચલાવનાર સ્ત્રી હતી. +* પ્રાચીન સમયોમાં, જાંબલી રંગ રંગવાના ઉપયોગ માટે દુર્લભ અને ખૂબજ મૂલ્યવાન રંગ હતો કે જેનો ઉપયોગ રાજાઓ અને ઉચ્ચ અધિકારીઓના વસ્ત્રો રંગવા કરવામાં આવતો હતો. +* આ રંગ તૈયાર કરવાનું ખર્ચાળ હતું અને તેમાં ખૂબ જ સમય લાગતો હતો તેથી જાંબલી વસ્ત્રોને સંપત્તિ, વિશિષ્ટતા તથા રાજવૈભવની નિશાની ગણવામાં આવતા હતા. +* જાંબલી રંગ મુલાકાતમંડપ અને ભક્તિસ્થાનના પડદાઓમાં તથા યાજકો દ્વારા પહેરવામાં આવતા એફોદમાં વપરાતા રંગોમાંનો એક રંગ પણ હતો. +* જાંબલી રંગ એક પ્રકારની સમુદ્રી ગોકળગાયમાંથી કાઢવામાં આવતો હતો. તે ગોકળગાયને છૂંદીને અથવા તો ઉકાળીને અથવા તો જ્યારે તે જીવતી હોય ત્યારે તે રંગ કાઢે તે રીતે મેળવવામાં આવતો હતો. આ એક ખર્ચાળ પ્રક્રિયા હતી. +* રોમન સિપાઈઓએ ઈસુને વધસ્થંભે જડ્યા અગાઉ ઈસુના યહૂદીઓના રાજા હોવાના દાવાની મજાક ઉડાવવા તેમને જાંબલી રાજવી ઝભ્ભો પહેરાવ્યો હતો. +* ફિલિપી નગરની લુદિયા જાંબલી રંગના વસ્ત્રો વેચીને ગુજરાન ચલાવનાર સ્ત્રી હતી. (અનુવાદ માટેના સૂચનો: ) (આ જૂઓ: , , , , ) -બાઇબલની કલમો (સંદર્ભો): +## બાઇબલની કલમો (સંદર્ભો): +## શબ્દ માહિતી (ભંડોળ): - - - - -શબ્દ માહિતી (ભંડોળ): - -Strong's: H0710, H0711, H0713, G42090, G42100, G42110 - +* Strong's: H0710, H0711, H0713, G42090, G42100, G42110 \ No newline at end of file