Edit 'bible/kt/lordssupper.md' using 'tc-create-app'
This commit is contained in:
parent
99ac7f008b
commit
ad4a493dd3
|
@ -3,12 +3,12 @@
|
|||
## વ્યાખ્યા:
|
||||
|
||||
પ્રેરિત પાઊલ “પ્રભુભોજન” શબ્દ રચનાનો ઉપયોગ જ્યારે તેમની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી તે રાત્રિએ પ્રભુ ઇસુ ખિસ્ત પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન લે છે તેને દર્શાવે છે.
|
||||
*આ ભોજન દરમિયાન ઈસુખ્રિસ્તે પાસ્ખા ની રોટલી લીધી તેને બે ભાંગી ને તેને પોતાનું શરીર કહ્યું,જેને તમારે સારું ભાંગવામાં આવનાર છે.
|
||||
*તેણેપ્યાલોલીધોઅને કહ્યુંઆ મારૂ લોહી છે, જે પાપોની માફી ને અર્થેતમારે માટે વ્હેવડવામાંઆવે છે.
|
||||
*ઇસુ એ આજ્ઞા આપી કે, જેટલીવાર આ ખાઓ,છો,પીઓ છો,તેટલી વાર તેમની યાદગીરી ને સારું તેમનું મરણ,અને પુનરુથાન પ્રગટ કરો છો.
|
||||
*સંતપાઊલેનાકોરિંથીઓનાપહેલા પત્રમાંપ્રભુભોજન ના સંસ્કારની સ્થાપના એક નિયમિતક્રિયા તરીકે ઈસુ ખ્રિસ્ત ના વિશ્વાસીઓ એ કરવાની છે.
|
||||
*આજની મંડળીઓમાં “પ્રભુભોજન “ શબ્દ વારંવાર ઉપયોગ એ પ્રભુ ની મેજ વપરાય છે.”છેલ્લુભોજન”એ શબ્દ પણકોઈવાર વપરાય છે.
|
||||
|
||||
* આ ભોજન દરમિયાન, ઈસુએ પાસ્ખાપર્વની રોટલીને ભાંગીને તેને તેમનું શરીર કહ્યું, જેને ટૂંક સમયમાં વીંધવામાં આવશે અને મારી નાખવામાં આવશે.
|
||||
##ભાષાંતર સૂચનો:
|
||||
|
||||
*આ શબ્દ રચના નોઅનુવાદ તરીકે “પ્રભુની મેજ”અથવા “ઇસુખ્રિસ્ત નું જમણ”અથવા “ઇસુખ્રિસ્ત ની યાદગીરી નું ભોજન”.
|
||||
|
|
Loading…
Reference in New Issue