Edit 'bible/kt/lordssupper.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2023-03-29 10:38:21 +00:00
parent b993278e34
commit 99ac7f008b
1 changed files with 1 additions and 2 deletions

View File

@ -2,8 +2,7 @@
## વ્યાખ્યા:
આ શબ્દ રચનાનો ઉપયોગ“પ્રભુભોજન” એનો પ્રેરિત પાઊલ પાસ્ખાપર્વનું ભોજન જે પ્રભુ ઇસુ ખિસ્ત પોતાના શિષ્યો સાથે લે છે તે રાત્રિએ જ્યારે તેમની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી.
પ્રેરિત પાઊલ “પ્રભુભોજન” શબ્દ રચનાનો ઉપયોગ જ્યારે તેમની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી તે રાત્રિએ પ્રભુ ઇસુ ખિસ્ત પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન લે છે તેને દર્શાવે છે.
*આ ભોજન દરમિયાન ઈસુખ્રિસ્તે પાસ્ખા ની રોટલી લીધી તેને બે ભાંગી ને તેને પોતાનું શરીર કહ્યું,જેને તમારે સારું ભાંગવામાં આવનાર છે.
*તેણેપ્યાલોલીધોઅને કહ્યુંઆ મારૂ લોહી છે, જે પાપોની માફી ને અર્થેતમારે માટે વ્હેવડવામાંઆવે છે.
*ઇસુ એ આજ્ઞા આપી કે, જેટલીવાર આ ખાઓ,છો,પીઓ છો,તેટલી વાર તેમની યાદગીરી ને સારું તેમનું મરણ,અને પુનરુથાન પ્રગટ કરો છો.