Edit 'bible/other/palace.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 07:24:24 +00:00
parent 457545ae46
commit a6ba102ff5
1 changed files with 9 additions and 18 deletions

View File

@ -1,27 +1,18 @@
ભાષાંતર
મહેલ, ઘર
# મહેલ, ઘર
વ્યાખ્યા:
## વ્યાખ્યા:
“મહેલ” શબ્દ જ્યાં રાજા તેના કુટુંબીજનો અને દાસો સાથે રહે છે તે ભવન અથવા તો ઘરનો ઉલ્લેખ કરે છે.
નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે, પ્રમુખ યાજક પણ મહેલ જેવા ભવનમાં રહેતો હતો.
મહેલો સુંદર બાંધકામ અને રાચરચીલા સાથે અતિ આભૂષિત ભવનો હતા.
મહેલનું મકાન અને રાચરચીલું પથ્થર અથવા તો લાકડાનું બનાવેલું હતું અને ઘણી વાર તેના પર કિંમતી લાકડું, સોનું અથવા તો હાથીદાંતનો ઢોળ ચડાવેલો હતો.
બીજા ઘણા લોકો મહેલ પરિસરોમાં રહેતા હતા અને કામ કરતા હતા. આ પરિસરોમાં સામાન્યરીતે ઘણા ભવનો તથા આંગણાઓ હતા.
* નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે, પ્રમુખ યાજક પણ મહેલ જેવા ભવનમાં રહેતો હતો.
* મહેલો સુંદર બાંધકામ અને રાચરચીલા સાથે અતિ આભૂષિત ભવનો હતા.
* મહેલનું મકાન અને રાચરચીલું પથ્થર અથવા તો લાકડાનું બનાવેલું હતું અને ઘણી વાર તેના પર કિંમતી લાકડું, સોનું અથવા તો હાથીદાંતનો ઢોળ ચડાવેલો હતો.
* બીજા ઘણા લોકો મહેલ પરિસરોમાં રહેતા હતા અને કામ કરતા હતા. આ પરિસરોમાં સામાન્યરીતે ઘણા ભવનો તથા આંગણાઓ હતા.
(આ પણ જૂઓ: , , )
બાઇબલની કલમો (સંદર્ભો):
## બાઇબલની કલમો (સંદર્ભો):
## શબ્દ માહિતી (ભંડોળ):
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H0759, H1002, H1004, H1055, H1406, H1964, H1965, G08330, G09330, G42320
Strong's: H0759, H1002, H1004, H1055, H1406, H1964, H1965, G08330, G09330, G42320