From a6ba102ff590f20592c15d69a06bd95cf39f1c26 Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Fri, 6 May 2022 07:24:24 +0000 Subject: [PATCH] Edit 'bible/other/palace.md' using 'tc-create-app' --- bible/other/palace.md | 27 +++++++++------------------ 1 file changed, 9 insertions(+), 18 deletions(-) diff --git a/bible/other/palace.md b/bible/other/palace.md index f2ccd6e..72100bb 100644 --- a/bible/other/palace.md +++ b/bible/other/palace.md @@ -1,27 +1,18 @@ -ભાષાંતર -મહેલ, ઘર +# મહેલ, ઘર -વ્યાખ્યા: +## વ્યાખ્યા: “મહેલ” શબ્દ જ્યાં રાજા તેના કુટુંબીજનો અને દાસો સાથે રહે છે તે ભવન અથવા તો ઘરનો ઉલ્લેખ કરે છે. -નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે, પ્રમુખ યાજક પણ મહેલ જેવા ભવનમાં રહેતો હતો. -મહેલો સુંદર બાંધકામ અને રાચરચીલા સાથે અતિ આભૂષિત ભવનો હતા. -મહેલનું મકાન અને રાચરચીલું પથ્થર અથવા તો લાકડાનું બનાવેલું હતું અને ઘણી વાર તેના પર કિંમતી લાકડું, સોનું અથવા તો હાથીદાંતનો ઢોળ ચડાવેલો હતો. -બીજા ઘણા લોકો મહેલ પરિસરોમાં રહેતા હતા અને કામ કરતા હતા. આ પરિસરોમાં સામાન્યરીતે ઘણા ભવનો તથા આંગણાઓ હતા. +* નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે, પ્રમુખ યાજક પણ મહેલ જેવા ભવનમાં રહેતો હતો. +* મહેલો સુંદર બાંધકામ અને રાચરચીલા સાથે અતિ આભૂષિત ભવનો હતા. +* મહેલનું મકાન અને રાચરચીલું પથ્થર અથવા તો લાકડાનું બનાવેલું હતું અને ઘણી વાર તેના પર કિંમતી લાકડું, સોનું અથવા તો હાથીદાંતનો ઢોળ ચડાવેલો હતો. +* બીજા ઘણા લોકો મહેલ પરિસરોમાં રહેતા હતા અને કામ કરતા હતા. આ પરિસરોમાં સામાન્યરીતે ઘણા ભવનો તથા આંગણાઓ હતા. (આ પણ જૂઓ: , , ) -બાઇબલની કલમો (સંદર્ભો): +## બાઇબલની કલમો (સંદર્ભો): +## શબ્દ માહિતી (ભંડોળ): - - - - - - -શબ્દ માહિતી (ભંડોળ): - -Strong's: H0759, H1002, H1004, H1055, H1406, H1964, H1965, G08330, G09330, G42320 - +Strong's: H0759, H1002, H1004, H1055, H1406, H1964, H1965, G08330, G09330, G42320 \ No newline at end of file