Edit 'bible/kt/blameless.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-07-26 11:42:40 +00:00
parent 4cbd47ff25
commit 7c84652c7a
1 changed files with 4 additions and 4 deletions

View File

@ -2,17 +2,17 @@
## વ્યાખ્યા: ##
“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી ઈશ્વરની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.
“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી ઈશ્વરને આધીન થાય છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.
* ઈબ્રાહિમ અને નૂહ ઈશ્વરની આગળ પાપરહિત માનવામાં આવ્યા હતા.
* જેની પ્રતિષ્ઠા “નિર્દોષ” વ્યક્તિ તરીકે હોય તે વ્યક્તિ એવી રીતે વર્તે છે કે જેથી ઈશ્વરને માન મળે.
* જેની પ્રતિષ્ઠા “નિર્દોષ” વ્યક્તિ તરીકે હોય તે વ્યક્તિ ઈશ્વરને માન મળે તે રીતે વર્તે છે.
* એક કલમ પ્રમાણે, નિર્દોષ તે વ્યક્તિ છે “જે ઈશ્વરનો ભય રાખે અને દુષ્ટતાથી દૂર રહે છે.”
## ભાષાંતરના સૂચનો
તેનું ભાષાંતર એમ થઇ શકે કે "ડાઘ રહિત" અથવા “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે ઈશ્વરને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”
તેનું ભાષાંતર એમ પણ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે ઈશ્વરને સંપૂર્ણપણે આજ્ઞાધીન છે” અથવા “પાપને ટાળે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”
## બાબલની કલમો:
## બાબલની કલમો:
* [1 થેસ્સલોનિકીઓ 2:10-12](rc://en/tn/help/1th/02/10)
* [1 થેસ્સલોનિકીઓ 3:11-13](rc://en/tn/help/1th/03/11)