Edit 'bible/kt/believe.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-07-26 11:07:26 +00:00
parent f9b26b0309
commit 4cbd47ff25
1 changed files with 24 additions and 24 deletions

View File

@ -53,37 +53,37 @@
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 15:6-8](rc://en/tn/help/gen/15/06)
* [ઉત્પત્તિ 45:24-26](rc://en/tn/help/gen/45/24)
* [ઉત્પત્તિ 15:6](rc://en/tn/help/gen/15/06)
* [ઉત્પત્તિ 45:26](rc://en/tn/help/gen/45/24)
* [અયૂબ 9:16-18](rc://en/tn/help/job/09/16)
* [હબ્બાકૂક 1:5-7](rc://en/tn/help/hab/01/05)
* [માર્ક 6:4-6](rc://en/tn/help/mrk/06/04)
* [માર્ક 1:14-15](rc://en/tn/help/mrk/01/14)
* [લૂક 9:41-42](rc://en/tn/help/luk/09/41)
* [યોહાન 1:12-13](rc://en/tn/help/jhn/01/12)
* [પ્રેરિતો 6:5-6](rc://en/tn/help/act/06/05)
* [પ્રેરિતો 9:40-43](rc://en/tn/help/act/09/40)
* [લૂક 9:41](rc://en/tn/help/luk/09/41)
* [યોહાન 1:12](rc://en/tn/help/jhn/01/12)
* [પ્રેરિતો 6:5](rc://en/tn/help/act/06/05)
* [પ્રેરિતો 9:42](rc://en/tn/help/act/09/40)
* [પ્રેરિતો 28:23-24](rc://en/tn/help/act/28/23)
* [રોમનો 3:3-4](rc://en/tn/help/rom/03/03)
* [1 કરંથીઓ 6:1-3](rc://en/tn/help/1co/06/01)
* [1 કરંથીઓ 9:3-6](rc://en/tn/help/1co/09/03)
* [2 કરંથીઓ 6:14-16](rc://en/tn/help/2co/06/14)
* [હિબ્રુઓ 3:12-13](rc://en/tn/help/heb/03/12)
* [1 યોહાન 3:23-24](rc://en/tn/help/1jn/03/23)
* [રોમનો 3:3](rc://en/tn/help/rom/03/03)
* [1 કરંથીઓ 6:1](rc://en/tn/help/1co/06/01)
* [1 કરંથીઓ 9:5](rc://en/tn/help/1co/09/03)
* [2 કરંથીઓ 6:15](rc://en/tn/help/2co/06/14)
* [હિબ્રુઓ 3:12](rc://en/tn/help/heb/03/12)
* [1 યોહાન 3:23](rc://en/tn/help/1jn/03/23)
## બાબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
## બાબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* **[3:4](rc://en/tn/help/obs/03/04)** નૂહે આવનાર જળપ્રલય વિશે લોકોને ચેતવણી આપી અને તેઓને દેવ તરફ ફરવા કહ્યું, પણ તેઓએ તેનું **માન્યું** નહીં.
* **[4:8](rc://en/tn/help/obs/04/08)** ઈબ્રાહિમે દેવનું વચન **માન્યું**. દેવે જાહેર કર્યું કે ઈબ્રાહિમ ન્યાયી હતો, કારણકે તેણે દેવનું વચન **માન્યું**.
* **[11:2](rc://en/tn/help/obs/11/02)** જે તેના પર **વિશ્વાસ** કરે છે, તેના પ્રથમજનિતને બચાવવા દેવે રસ્તો પૂરો પાડ્યો.
* **[11:6](rc://en/tn/help/obs/11/06)** પણ મિસરીઓ દેવને અથવા તેની આજ્ઞાને **માની** નહીં.
* **[37:5](rc://en/tn/help/obs/37/05)** “ઈસુએ કહ્યું કે, પુનરુત્થાન તથા અને જીવન હું જ છું. જે કોઈ *મારામાં વિશ્વાસ* કરે, જો તે મરી જાય તો પણ જીવશે. દરેક જણ કે જે મારામાં **વિશ્વાસ** કરે છે, તે કદી મરશે નહીં. શું તમે આ **માનો** છો?”
* **[43:1](rc://en/tn/help/obs/43/01)** ઈસુ સ્વર્ગમાં પાછા ગયા પછી, ઈસુએ જેમ કરવાની શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓ યરૂશાલેમમાં રહ્યા. ત્યાંના **વિશ્વાસીઓ** પ્રાર્થના કરવા માટે હંમેશા એકઠા થતા.
* **[43:3](rc://en/tn/help/obs/43/03)** જયારે **વિશ્વાસીઓ** ભેગા થયા હતા, ત્યારે એકાએક સખત પવન જેવા અવાજ સાથે, તેઓ જે ઘરમાં રહેતા હતા તે ભરાઈ ગયું. ત્યારબાદ તેઓમાંના દરેક **વિશ્વાસી** ના માથાં પર અગ્નિની જ્વાળા જેવું કાંઇક દેખાઈ આવ્યું.
* **[43:13](rc://en/tn/help/obs/43/13)** દરરોજ **વિશ્વાસીઓની** સંખ્યા વધતી ગઈ.
* **[46:6](rc://en/tn/help/obs/46/06)** તે દિવસે યરૂશાલેમમાં ઈસુના અનુયાયીઓની સતાવણી થવાની શરૂઆત થઇ, તેથી **વિશ્વાસીઓ** બીજી જગ્યામાં વિખેરાઈ ગયા. તેમ છતાં પણ તેઓ જ્યાં ગયા ત્યાં તેઓએ ઇસુ વિશે પ્રચાર કરવાનું ચાલું રાખ્યું.
* **[46:1](rc://en/tn/help/obs/46/01)** શાઉલ એક યુવાન માણસ હતો કે જેણે સ્તેફેનને મારી નાખનારના ઝભ્ભા (લૂગડાં) એકઠા કર્યા. તેણે ઇસુ પર વિશ્વાસ કર્યો ન હતો, તેથી તેણે **વિશ્વાસીઓની** સતાવણી કરી.
* **[46:9](rc://en/tn/help/obs/46/09)** અમુક **વિશ્વાસીઓ** જેઓ યરૂશાલેમની સતાવણીથી વિખેરાઈ ગયા હતા તેઓ અંત્યોખમાં જતા રહ્યા અને તેઓએ ત્યાં ઇસુ વિશે પ્રચાર કર્યો. એતો અંત્યોખ હતું કે જ્યાં *વિશ્વાસીઓ* પ્રથમ “ખ્રિસ્તી” કહેવાયા.
* **[3:4](rc://en/tn/help/obs/03/04)** નૂહે આવનાર જળપ્રલય વિષે લોકોને ચેતવણી આપી અને તેઓને ઈશ્વર તરફ ફરવા કહ્યું, પણ તેઓએ તેનું **માન્યું** નહીં.
* **[4:8](rc://en/tn/help/obs/04/08)** ઈબ્રાહિમે ઈશ્વરનું વચન **માન્યું**. ઈશ્વરે જાહેર કર્યું કે ઈબ્રાહિમ ન્યાયી હતો, કારણકે તેણે ઈશ્વરનું વચન **માન્યું**.
* **[11:2](rc://en/tn/help/obs/11/02)** જે કોઈ તેના પર **વિશ્વાસ** કરે છે, તેના પ્રથમજનિતને બચાવવા માટે ઈશ્વરે રસ્તો પૂરો પાડ્યો.
* **[11:6](rc://en/tn/help/obs/11/06)** પણ મિસરીઓએ ઈશ્વરને અથવા તેમની આજ્ઞાઓને **માની** નહીં.
* **[37:5](rc://en/tn/help/obs/37/05)** “ઈસુએ જવાબ આપ્યો, પુનરુત્થાન તથા જીવન હું જ છું. જે કોઈ *મારામાં વિશ્વાસ* કરે, જો કે તે મરી જાય તો પણ તે જીવશે. દરેક જણ કે જે મારામાં **વિશ્વાસ** કરે છે, તે કદી મરશે નહિ. શું તમે આ **માનો** છો?”
* **[43:1](rc://en/tn/help/obs/43/01)** ઈસુ સ્વર્ગમાં પાછા ગયા પછી, ઈસુએ જેમ કરવાની શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓ યરૂશાલેમમાં રહ્યા. ત્યાં **વિશ્વાસીઓ** સતત પ્રાર્થના કરવા માટે હંમેશા એકઠા થતા.
* **[43:3](rc://en/tn/help/obs/43/03)** જયારે **વિશ્વાસીઓ** ભેગા થયા હતા ત્યારે એકાએક સખત પવન જેવા અવાજ સાથે, તેઓ જે ઘરમાં રહેતા હતા તે ભરાઈ ગયું. ત્યારબાદ તેઓમાંના દરેક **વિશ્વાસી** ના માથાં પર અગ્નિની જ્વાળા જેવું કાંઇક દેખાઈ આવ્યું.
* **[43:13](rc://en/tn/help/obs/43/13)** દરરોજ વધુ લોકો **વિશ્વાસીઓની** બન્યા.
* **[46:6](rc://en/tn/help/obs/46/06)** તે દિવસે યરૂશાલેમમાં ઘણાં લોકોએ ઈસુના અનુયાયીઓની સતાવણી કરવાની શરૂઆત કરી, તેથી **વિશ્વાસીઓ** અન્ય સ્થળોએ ભાગી ગયા. પરંતુ તેમ છતાં તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેઓએ ઈસુ વિશે પ્રચાર કર્યો.
* **[46:1](rc://en/tn/help/obs/46/01)** શાઉલ એક યુવાન માણસ હતો કે જેણે સ્તેફેનને મારી નાખનારના ઝભ્ભા (લૂગડાં) સાચવ્યા હતા. તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો ન હતો, તેથી તેણે **વિશ્વાસીઓની** સતાવણી કરી.
* **[46:9](rc://en/tn/help/obs/46/09)** અમુક **વિશ્વાસીઓ** જેઓ યરૂશાલેમની સતાવણીથી ભાગી ગયા હતા તેઓ અંત્યોખ સુધી દૂર ગયા અને તેઓએ ત્યાં ઈસુ વિશે પ્રચાર કર્યો. એતો અંત્યોખ હતું કે જ્યાં *વિશ્વાસીઓ* પ્રથમ “ખ્રિસ્તી” કહેવાયા.
* **[47:14](rc://en/tn/help/obs/47/14)** તેઓએ મંડળીઓના **વિશ્વાસીઓને** પ્રોત્સાહન તથા શિક્ષણ આપવા માટે ઘણાં પત્રો લખ્યા.
## શબ્દ માહિતી: