Edit 'bible/kt/believe.md' using 'tc-create-app'
This commit is contained in:
parent
1599a573a7
commit
f9b26b0309
|
@ -27,31 +27,31 @@
|
|||
|
||||
“અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે કોઈક બાબતમાં અથવા કોઈક પર વિશ્વાસ ન કરવો.
|
||||
|
||||
* બાઇબલમાં “અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે તેમાં ન માનવું અથવા ઈસુ ખ્રિસ્ત પોતાનો તારનાર છે તેવું ન માનવું.
|
||||
* બાઈબલમાં “અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે ઈસુને પોતાના ઉદ્ધારક તરીકે ના માનવા અથવા તેવો વિશ્વાસ ના કરવો.
|
||||
* જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમાં માનતો નથી તેને “અવિશ્વાસી” કહેવામાં આવે છે.
|
||||
|
||||
## ભાષાંતરના સુચનો:
|
||||
|
||||
* “વિશ્વાસ કરવો” શબ્દનું ભાષાંતર, “સાચું હોવું તે જાણવું” અથવા “ઉચિત હોવું તે જાણવું.” તે રીતે કરી શકાય છે.
|
||||
* “વિશ્વાસ કરવો” શબ્દનું ભાષાંતર, “સાચું હોવું તે જાણે છે” અથવા “ઉચિત હોવું તે જાણે છે” તરીકે કરી શકાય.
|
||||
|
||||
* “તેમાં માનવું” તે શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણપણે ભરોસો કરવો” અથવા “ભરોસો રાખવો અને આજ્ઞા પાળવી” અથવા “સંપૂર્ણપણે તેના પર આધાર રાખવો અને પાછળ ચાલવું,” એમ થઈ શકે છે.
|
||||
* “તેમાં માનવું” તે શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણપણે ભરોસો કરવો” અથવા “ભરોસો રાખવો અને આધીન થવું” અથવા “સંપૂર્ણપણે આધાર રાખવો અને પાછળ ચાલવું,” એમ થઈ શકે છે.
|
||||
|
||||
* કેટલાક ભાષાંતરમાં “ઈસુમાં વિશ્વાસી” અથવા “ખ્રિસ્તમાં વિશ્વાસી” શબ્દ પસંદ કરી શકાય.
|
||||
* કેટલાક ભાષાંતર “ઈસુમાં વિશ્વાસી” અથવા “ખ્રિસ્તમાં વિશ્વાસી” કહેવાની પસંદ કરી શકે છે.
|
||||
|
||||
* આ શબ્દનું ભાષાંતર, કોઈ એક શબ્દ અથવા વાક્ય દ્વારા થઇ શકે છે જેનો અર્થ, “વ્યક્તિ કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા “કોઈક જે ઈસુને જાણે છે અને તેના માટે જીવે છે.”
|
||||
* આ શબ્દનું ભાષાંતર, કોઈ એક શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા થઇ શકે છે જેનો અર્થ, “વ્યક્તિ કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા “કોઈક જે ઈસુને જાણે છે અને તેમના માટે જીવે છે.”
|
||||
|
||||
* “વિશ્વાસી” શબ્દનું બીજું ભાષાંતર “ઈસુને અનુસરનાર” અથવા “વ્યક્તિ કે જે ઈસુને ઓળખે છે અને તેની આજ્ઞા પાળે છે,” તે કરી શકાય.
|
||||
* “વિશ્વાસી” શબ્દનું બીજું ભાષાંતર “ઈસુને અનુસરનાર” અથવા “વ્યક્તિ કે જે ઈસુને ઓળખે છે અને તેમને આધીન થાય છે” તેમ કરી શકાય.
|
||||
|
||||
* “વિશ્વાસી” શબ્દ, ખ્રિસ્તના દરેક વિશ્વાસી માટે સામાન્ય શબ્દ છે, જયારે “શિષ્ય” અને “પ્રેરિત” શબ્દ, જયારે ઈસુ જીવતા હતા અને જે લોકો તેમને નિશ્ચિતપણે ઓળખતા હતા, તેઓ માટે વપરાયો હતો. આ દરેક શબ્દનું અલગ અલગ રીતે ભાષાંતર કરવું જેથી તેનો અર્થ જળવાઈ રહે.
|
||||
* “વિશ્વાસી” શબ્દ, ખ્રિસ્તના દરેક વિશ્વાસી માટે સામાન્ય શબ્દ છે, જયારે “શિષ્ય” અને “પ્રેરિત” શબ્દ, વધુ ચોક્કસપણે ઈસુ જ્યારે પૃથ્વી પર જીવતા હતા અને જે લોકો તેમને ઓળખતા હતા, તેઓ માટે વપરાયો હતો. આ દરેક શબ્દનું અલગ અલગ રીતે ભાષાંતર કરવું સારું છે જેથી તેઓ વચ્ચેનું અંતર જળવાઈ રહે.
|
||||
|
||||
* “અવિશ્વાસ” શબ્દનું ભાષાંતર બીજી રીતે કરીએ તો, “વિશ્વાસનો અભાવ” અથવા “ન માનવું” તેમ થઇ શકે છે.
|
||||
|
||||
* “અવિશ્વાસી” શબ્દનું ભાષાંતર, “વ્યક્તિ કે જે ઈસુમાં વિશ્વાસ કરતો નથી” અથવા “જેણે ઇસુ તારનાર છે તેવો ભરોસો કરતો નથી,” આ રીતે કરી શકાય છે.
|
||||
* “અવિશ્વાસી” શબ્દનું ભાષાંતર આ રીતે પણ કરી શકાય છે કે “વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ કરતો નથી” અથવા “જે કોઈ ઈસુ પર તારનાર તરીકે ભરોસો કરતો નથી.”
|
||||
|
||||
|
||||
(આ પણ જુઓ: [માનવું](../kt/believe.md), [પ્રેરિત](../kt/apostle.md), [ખ્રિસ્તી](../kt/christian.md), [શિષ્ય](../kt/disciple.md), [વિશ્વાસ](../kt/faith.md), [ભરોસો](../kt/trust.md))
|
||||
|
||||
## બાઇબલની કલમો:
|
||||
## બાઈબલની કલમો:
|
||||
|
||||
* [ઉત્પત્તિ 15:6-8](rc://en/tn/help/gen/15/06)
|
||||
* [ઉત્પત્તિ 45:24-26](rc://en/tn/help/gen/45/24)
|
||||
|
|
Loading…
Reference in New Issue