Edit 'bible/other/head.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 05:47:53 +00:00
parent 7bc251c820
commit 5a6e48165c
1 changed files with 16 additions and 28 deletions

View File

@ -1,39 +1,27 @@
ભાષાંતર
શિર, કપાળ, માથું, અધિકાર, આગેવાન
# શિર, કપાળ, માથું, અધિકાર, આગેવાન
## વ્યાખ્યા:
વ્યાખ્યા
ગળાની ઉપરના, શરીરના સૌથી ઉચ્ચ ભાગને “શિર” શબ્દ તરીકે ઉલ્લેખામાં આવે છે. આ શબદનો ઉપોગ ઘણીવર અલંકારિક રીતે વિવિધ બાબતોના અર્થમાં કરવામાં આવે છે, જેમ કે, “ઉચ્ચ,” “પ્રથમ,” “શરુઆત,” “સ્ત્રોત્ર,” અને અન્ય ખ્યાલોના અર્થમાં.
ગળાની ઉપરના, શરીરના સૌથી ઉચ્ચ ભાગને “શિર” શબ્દ તરીકે ઉલ્લેખવામાં આવે છે. આ શબ્દનો ઉપયોગ ઘણીવાર અલંકારિક રીતે વિવિધ બાબતોના અર્થમાં કરવામાં આવે છે, જેમ કે, “ઉચ્ચ,” “પ્રથમ,” “શરુઆત,” “સ્ત્રોત્ર,” અને અન્ય ખ્યાલોના અર્થમાં.
“શિર” શબ્દના વિવિધ ઉપયોગોના કેટલાક ઉદાહરણો સમાવેશ કરે છે:
“શિર” શબ્દના વિવિધ ઉપયોગોના કેટલાક ઉદાહરણો સમાવેશ કરે છે:
* ​“અસ્ત્રો તેના માથા ઉપર કદી ફરશે નહીં” તે અભિવ્યક્તિનો અર્થ, “તે કદી તેના વાળ કાપશે અથવા તેના વાળનું મુંડન કરશે નહીં” 
* “તેનું લોહી તેના પોતાના માથા પર હો” તે અભિવ્યક્તિનો અર્થ, માણસ તેઓના મોત માટે જવાબદાર છે અને તે માટે તેને સજા થશે. 
* “અનાજનું કણસલું” અભિવ્યક્તિ, તે ઘઉંના સૌથી ઉપરના ભાગો અથવા જવનો છોડ કે જેમાં દાણાંનો સમાવેશ થાય છે. એ જ રીતે, “પર્વતનું શિખર” અભિવ્યક્તિ પર્વતના સૌથી ઉચ્ચ ભાગનો ઉલ્લેખ કરે છે. 
* “શિર” શબ્દને કોઈ બાબતની શરૂઆત કરનાર અથવા કશાકનો સ્ત્રોત હોય તેને પણ દર્શાવી શકાય છે, અથવા કશીક બાબતો/વસ્તુઓની શ્રેણીમાં પ્રથમ (વસ્તુઓ અથવા લોકો હોઈ શકે)
* મોટેભાગે “શિર” શબ્દ જૂથમાં સૌથી મહત્વના વ્યક્તિ અથવા બીજાઓ ઉપર જે અધિકાર ધરાવે છે તે વ્યક્તિને ઉલ્લેખવા માટે ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ તરીકે, વાક્ય “તમે મને રાષ્ટ્રો ઉપર શિર બનાવ્યો છે.” તેનું ભાષાંતર, “તમે મને શાસક બનાવ્યો છે” અથવા “તમે મને (તેના) ઉપર અધિકાર આપ્યો છે,” તેમ (ભાષાંતર) થઇ શકે છે.
“અસ્ત્રો તેના માથા ઉપર કદી ફરશે નહીં” તે અભિવ્યક્તિનો અર્થ, “તે કદી તેના વાળ કાપશે અથવા તેના વાળનું મુંડન કરશે નહીં”
“તેનું લોહી તેના પોતાના માથા પર હો” તે અભિવ્યક્તિનો અર્થ, માણસ તેઓના મોત માટે જવાબદાર છે અને તે માટે તેને સજા થશે.
“અનાજનું કણસલું” અભિવ્યક્તિ, તે ઘઉંના સૌથી ઉપરના ભાગો અથવા જવનો છોડ કે જેમાં દાણાંનો સમાવેશ થાય છે. એ જ રીતે, “પર્વતનું શિખર” અભિવ્યક્તિ પર્વતના સૌથી ઉચ્ચ ભાગનો ઉલ્લેખ કરે છે.
“શિર” શબ્દને કોઈ બાબતની શરૂઆત કરનાર અથવા કશાકનો સ્ત્રોત હોય તેને પણ દર્શાવી શકાય છે, અથવા કશીક બાબતો/વસ્તુઓની શ્રેણીમાં પ્રથમ (વસ્તુઓ અથવા લોકો હોઈ શકે)
## ભાષાંતર સૂચનો:
મોટેભાગે “શિર” શબ્દ જૂથમાં સૌથી મહત્વના વ્યક્તિ અથવા બીજાઓ ઉપર જે અધિકાર ધરાવે છે તે વ્યક્તિને ઉલ્લેખવા માટે ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ તરીકે, વાક્ય “તમે મને રાષ્ટ્રો ઉપર શિર બનાવ્યો છે.” તેનું ભાષાંતર, “તમે મને શાસક બનાવ્યો છે” અથવા “તમે મને (તેના) ઉપર અધિકાર આપ્યો છે,” તેમ (ભાષાંતર) થઇ શકે છે.
ભાષાંતરના સૂચનો
સંદર્ભ પર આધાર રાખીને, “શિર” શબ્દનું ભાષાંતર, “અધિકાર” અથવા “શાશક/રાજ કર્તા” અથવા “એક કે જે શાસન કરવા માટે જવાબદાર છે” તરીકે કરી શકાય છે.
“તેના પોતાના શિર પર હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેના પર હશે” અથવા “તે માટે તેને સજા થશે” અથવા “તેના માટે તેને જવાબદાર ગણવામાં આવશે” અથવા “તેને માટે તેને દોષિત માનવામાં આવશે” તરીકે કરી શકાય છે.
સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “ઉચ્ચ” અથવા “શરૂઆત” અથવા “સ્ત્રોત” અથવા “આગેવાન” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “શિર” શબ્દનું ભાષાંતર, “અધિકાર” અથવા “શાશક/રાજ કર્તા” અથવા “એક કે જે શાસન કરવા માટે જવાબદાર છે” તરીકે કરી શકાય છે. 
* “તેના પોતાના શિર પર હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેના પર હશે” અથવા “તે માટે તેને સજા થશે” અથવા “તેના માટે તેને જવાબદાર ગણવામાં આવશે” અથવા “તેને માટે તેને દોષિત માનવામાં આવશે” તરીકે કરી શકાય છે. 
* સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “ઉચ્ચ” અથવા “શરૂઆત” અથવા “સ્ત્રોત” અથવા “આગેવાન” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: )
બાઈબલની કલમો (સંદર્ભો):
## બાઈબલની કલમો (સંદર્ભો):
## શબ્દ માહિતી (ભંડોળ):
શબ્દ માહિતી (ભંડોળ):
* Strong's: H0441, H1270, H1538, H3852, H4425, H4761, H4763, H5110, H5324, H6285, H6287, H6797, H6915, H6936, H7139, H7144, H7146, H7217, H7226, H7218, H7541, H7636, H7641, H7872, G03460, G07550, G27750, G27760, G47190
* Strong's: H0441, H1270, H1538, H3852, H4425, H4761, H4763, H5110, H5324, H6285, H6287, H6797, H6915, H6936, H7139, H7144, H7146, H7217, H7226, H7218, H7541, H7636, H7641, H7872, G03460, G07550, G27750, G27760, G47190