Edit 'bible/other/hour.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 05:40:43 +00:00
parent da14637899
commit 7bc251c820
1 changed files with 15 additions and 13 deletions

View File

@ -1,17 +1,5 @@
# કલાક, ઘડી
જ્યારે અલંકારિક રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે, "કલાક/ઘડી" શબ્દનો અનુવાદ "સમય" અથવા "ક્ષણ" અથવા "નિયુક્ત સમય" તરીકે કરી શકાય છે.
"તે જ કલાકમાં" અથવા "તે જ સમાન કલાકે" શબ્દસમૂહનું ભાષાંતર "તે ક્ષણે" અથવા "તે સમયે" અથવા "તત્કાલ" અથવા "ત્યારે" તરીકે કરી શકાય છે.
અભિવ્યક્તિ "કલાક મોડું થઈ ગયું હતું" નો અનુવાદ "દિવસ મોડો થઈ ગયો હતો" અથવા "ટૂંક સમયમાં અંધારું થઈ જશે" અથવા "બપોર થઈ ગઈ હતી" તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: )
બાઇબલની કલમો (સંદર્ભો):
શબ્દ માહિતી (ભંડોળ):
* Strong's: G56100
## વ્યાખ્યા:
ક્યારે અથવા કેટલા સમય સુધી કંઈક થયું તે સંદર્ભ માટે ઉપયોગમાં લેવાતા ઉપરાંત, "કલાક" શબ્દનો ઉપયોગ ઘણી અલંકારિક રીતે પણ થાય છે:
@ -19,4 +7,18 @@
* કેટલીકવાર “કલાક” એ કંઈક કરવા માટેના નિયમિત, સુનિશ્ચિત સમયનો ઉલ્લેખ કરે છે, જેમ કે “પ્રાર્થનાનો સમય”. 
* જ્યારે લખાણ જણાવે છે કે ઈસુ માટે દુઃખ ભોગવવાનો અને મૃત્યુ પામવાનો "સમય આવી ગયો છે", તો આનો અર્થ એ થાય છે કે આ થવાનો તે નિયુક્ત સમય હતો-જે સમય ઈશ્વરે ઘણા સમય પહેલા પસંદ કર્યો હતો. 
* "કલાક" શબ્દનો ઉપયોગ "તે ક્ષણે" અથવા "ત્યારે જ" અર્થ માટે પણ થાય છે. 
* જ્યારે લખાણ "કલાક" મોડું થવા વિષે વાત કરે છે, ત્યારે આનો અર્થ એ થાય છે કે તે દિવસમાં મોડું થઇ ગયું હતું, એટલે ટૂંક સમયમાં સૂર્ય આથમશે.
* જ્યારે લખાણ "કલાક" મોડું થવા વિષે વાત કરે છે, ત્યારે આનો અર્થ એ થાય છે કે તે દિવસમાં મોડું થઇ ગયું હતું, એટલે ટૂંક સમયમાં સૂર્ય આથમશે.
## ભાષાંતર સૂચનો:
* ​જ્યારે અલંકારિક રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે, "કલાક/ઘડી" શબ્દનો અનુવાદ "સમય" અથવા "ક્ષણ" અથવા "નિયુક્ત સમય" તરીકે કરી શકાય છે. 
* "તે જ કલાકમાં" અથવા "તે જ સમાન કલાકે" શબ્દસમૂહનું ભાષાંતર "તે ક્ષણે" અથવા "તે સમયે" અથવા "તત્કાલ" અથવા "ત્યારે" તરીકે કરી શકાય છે. 
* અભિવ્યક્તિ "કલાક મોડું થઈ ગયું હતું" નો અનુવાદ "દિવસ મોડો થઈ ગયો હતો" અથવા "ટૂંક સમયમાં અંધારું થઈ જશે" અથવા "બપોર થઈ ગઈ હતી" તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: )
## બાઇબલની કલમો (સંદર્ભો):
## શબ્દ માહિતી (ભંડોળ):
* Strong's: G56100