translationCore-Create-BCS_.../bible/other/cypress.md

26 lines
1.9 KiB
Markdown
Raw Normal View History

2018-11-14 05:17:11 +00:00
# જૈત વૃક્ષ #
## વ્યાખ્યા: ##
“જૈત વૃક્ષ” શબ્દ, એક પ્રકારના વૃક્ષનું લાકડું છે કે જે બાઈબલના સમયમાં જે લોકો રહેતા હતા, તે ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં થતું હતું તેને દર્શાવે છે.
* બાઈબલમાં ખાસ કરીને જૈત વૃક્ષોનો ઉલ્લેખ સાઈપ્રસ (સૈપ્રસ) અને લબાનોનના બે સ્થળોમાં વધારે પ્રમાણમાં કરવામાં આવ્યો છે.
* નૂહે વહાણ બાંધવા જે લાકડું વાપર્યું હતું તે કદાચ જૈત વૃક્ષનું હોવું હોઈએ.
* કારણકે જૈત વૃક્ષનુ લાકડું ખડતલ અને ટકાઉ છે. તે પ્રાચીનકાળના લોકો હોડીઓ અને બીજા માળખા બાંધવા માટે તેને વાપરવામાં હતા.
(આ પણ જુઓ: [વહાણ](../kt/ark.md), [સૈપ્રસ](../names/cyprus.md), [વૃક્ષનું કાષ્ટ](../other/fir.md), [લબાનોન](../names/lebanon.md))
## બાઈબલની કલમો: ##
* [પ્રેરિતો 11:19-21](rc://en/tn/help/act/11/19)
* [ઉત્પત્તિ 6:13-15](rc://en/tn/help/gen/06/13)
* [હોશિયા 14:7-8](rc://en/tn/help/hos/14/07)
* [યશાયા 44:14](rc://en/tn/help/isa/44/14)
* [યશાયા 60:12-13](rc://en/tn/help/isa/60/12)
* [ઝખાર્યા 11:1-3](rc://en/tn/help/zec/11/01)
## શબ્દ માહિતી: ##
* Strong's: H8645