# જૈત વૃક્ષ # ## વ્યાખ્યા: ## “જૈત વૃક્ષ” શબ્દ, એક પ્રકારના વૃક્ષનું લાકડું છે કે જે બાઈબલના સમયમાં જે લોકો રહેતા હતા, તે ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં થતું હતું તેને દર્શાવે છે. * બાઈબલમાં ખાસ કરીને જૈત વૃક્ષોનો ઉલ્લેખ સાઈપ્રસ (સૈપ્રસ) અને લબાનોનના બે સ્થળોમાં વધારે પ્રમાણમાં કરવામાં આવ્યો છે. * નૂહે વહાણ બાંધવા જે લાકડું વાપર્યું હતું તે કદાચ જૈત વૃક્ષનું હોવું હોઈએ. * કારણકે જૈત વૃક્ષનુ લાકડું ખડતલ અને ટકાઉ છે. તે પ્રાચીનકાળના લોકો હોડીઓ અને બીજા માળખા બાંધવા માટે તેને વાપરવામાં હતા. (આ પણ જુઓ: [વહાણ](../kt/ark.md), [સૈપ્રસ](../names/cyprus.md), [વૃક્ષનું કાષ્ટ](../other/fir.md), [લબાનોન](../names/lebanon.md)) ## બાઈબલની કલમો: ## * [પ્રેરિતો 11:19-21](rc://en/tn/help/act/11/19) * [ઉત્પત્તિ 6:13-15](rc://en/tn/help/gen/06/13) * [હોશિયા 14:7-8](rc://en/tn/help/hos/14/07) * [યશાયા 44:14](rc://en/tn/help/isa/44/14) * [યશાયા 60:12-13](rc://en/tn/help/isa/60/12) * [ઝખાર્યા 11:1-3](rc://en/tn/help/zec/11/01) ## શબ્દ માહિતી: ## * Strong's: H8645